More Update


BHARAT NU BANDHARAN IN SHORT

🌹GK & IQ TEST🌹
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷

💥🌾 1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-💥🌾
➖➖➖dv➖➖➖➖➖
🌺* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.🌾

🌺* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.🌾

🌺* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)🌾

🌺* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)🌾

🌺* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.🌾

🌺* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)🌾

🌺* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.🌾
www.EDUMATIREALS.in

🌺* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.🌾

🌺* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.🌾

🌺* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)🌾

🌺* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)🌾

🌺* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.🌾

🌺* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)🌾

🌺* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.🌾

🌺* બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.🌾dv

🌺* ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)🌾

🌺* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.🌾

🌺* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)🌾

🌺* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.🌾
🌷🌴 ભાગ-1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
➖➖➖➖➖➖➖➖➖  
🎩અનુચ્છેદ-01🎩
🎈ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.
www.EDUMATIREALS.in
➖➖➖➖dv➖➖➖➖

🎩અનુચ્છેદ-02🎩

🎈નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
➖➖➖➖➖➖➖➖➖

🎩અનુચ્છેદ-03🎩

🎈નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

💐💐💐💐💐💐 🔷🌷
ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.🔷🌷

🎩અનુચ્છેદ-05🎩

🎈સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

🎩અનુચ્છેદ-06🎩

🎈ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
www.EDUMATIREALS.in
🎩અનુચ્છેદ-07🎩

🎈પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.
🎾🎾🎾🎾🎾🎾🎾🎾🎾
🎓ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની માહિતી-🎓
➖➖➖➖➖➖➖➖➖
www.EDUMATIREALS.in

🎩અનુચ્છેદ-14🎩

🔮કાયદાની નજરે બધા નાગરિકો સમાન

🎩અનુચ્છેદ-15🎩

🔮ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

🎩અનુચ્છેદ-16🎩

🔮જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

🎩અનુચ્છેદ-17🎩

🔮અસ્પૃશ્યતા નાબૂદી.

🎩અનુચ્છેદ-20🎩dv

🔮અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

🎩અનુચ્છેદ-21🎩

🔮જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

🎩અનુચ્છેદ-21 (ક)🎩

🔮શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

🎩અનુચ્છેદ-22🎩

🔮ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

🎩અનુચ્છેદ-23🎩

🔮મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

🎩અનુચ્છેદ-24🎩

🔮કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

🎩અનુચ્છેદ-29🎩

🔮લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

🎩અનુચ્છેદ-30🎩dv

🔮ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

🎩અનુચ્છેદ-31🎩

🔮મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે
🔮 3. ભારતના બંધારણનું આમુખ-🔮dv

💐* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

💐* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

💐* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.

💐* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

💐* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

💐* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

💐* ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

www.EDUMATIREALS.in.

Full update by DHAVAL VARMA

4 comments:

Get Update By Email

Get Update In Mobile

WhatsApp Update: -अमारा WhatsApp गृप मा जोडावा निचेनी लिंक पर क्लिक करो*

नोंध : - अमारा गृप मा फालतू मेसेज तेमज अभद्र माहिती मुकवानी मनाई छे जेनी काळजी राखवी

Join Our WhatsApp Groups To Get More Update ... Click Here.  दरेक जिल्लाना जिल्ला फेर बदलीना पारीपत्र अने समय माटे अही क्लिक करो


दरेक जिल्लाना जिल्ला फेर बदलीनु सिनियोरिटी लिस्ट माटे अही क्लिक करो

Today's Update

More Update Here