More News

Online Test No.3 For Better Practices | GENERAL KNOWLEDGE IN GUJARATI

As you know, there are thousands of students have been started their preparation for Competitive Exam And Latest  recruitment, 2016. Date for written examination for this recruitment will be announce soon by Gujarat Govt. I hope this test series will definitely helpful for all students. This Quiz Is  very usefull for Gujarat Government competitive exam like GPSC, TET, TAT, HTAT AND ALL OTHER EXAM WHOSE CONDECT BY GUJARAT GOVT AND Thank you for you interest at EDUMATIREALS.in and wish you all the very
best for your bright career.
Click Here For Avakar GK In  Gujarati IMAGE For Your  Latest Exam



1. 'બંધારણમાં સુધારો' એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
A. રશિયા
B. અમેરિકા
C. દક્ષિણ આફ્રિકા
D. જાપાન

2. 'મુખ્યમંત્રી અમૃતમ' યોજના હેઠળ ગંભીર રોગોની કેટલી મર્યાદામાં સારવાર મળે છે?
A. 1 લાખ
B. 2 લાખ
C. ૩ લાખ
D. 5 લાખ

3. GSWAN નો આરંભ ગુજરાત સરકારે ક્યારે કર્યો?
A.વર્ષ 2001-02
B.વર્ષ 2002-0૩
C.વર્ષ 2004-05
D.વર્ષ 2005-06
4. 'બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન' કયા રાજ્યમાં આવેલું છે?
A.મધ્યપ્રદેશ
B. પશ્ચિમ બંગાળ
C.મહારાષ્ટ્ર
D.ગુજરાત
5. બુધ ગ્રહની મુલાકાત લેનાર પ્રથમ અને એકમાત્ર અવકાશયાન કયું છે?
A. એપોલો - 10
B.સ્પુતનિક - 2
C. રેન્જર - ૩
D.મરીનર - 10
6. એક કતારમાં અભયનું સ્થાન આગળથી 27મું છે અને પાછળથી 27મું છે, તો કતારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
A. 51
B.53
C.54
D. 55

7. 'કેલિડોસ્કોપ' એ કૃતિ જય કવિની રચના છે?
A.આઈ. કે. વીજળીવાળા
B. મોહમ્મદ માંકડ
C.રામનારાયણ પાઠક
D. જયપ્રકાશ નારાયણ

8.ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
A.રણછોડરાય દવે
B.મણીલાલ દેસાઈ
C.લાભશંકર ઠાકર
D.દલપતરામ

9.ઉમાશંકર જોષીને જે કાવ્યસંગ્રહ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો તેનું નામ શું છે?
A.નિશીથ
B.સાપના ભારા
C. વાસુકી
D.મહાપ્રસ્થાન
10.ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકેની ઉપમા કયા કવિને મળેલી છે?
A.નિરંજન ભગત
B.દયારામ
C.નરસિહરાવ દિવેટિયા
D.ઈશ્વર પેટલીકર

11.સમાનાર્થી શબ્દ આપો : ઉખર
A.ખરી પડતું ફળ
B.ઉખેડવું
C. ઉજ્જડ
D. ઉકળતું
12.શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : એક સરખા મત હોવા
A.સંમત
B. મતેક
C.ઐક્ય
D.મતેક્ય
13.સંધિ છોડો : યજુર્વેદ
A.યજુર+વેદ
B.યજુસ્+વેદ
C. યજ+ઉર્વેદ
D.યજુ+વેદ
14. 'ચોઘડિયું' શબ્દનો સમાસ ઓળખાવો.
A.ઉપપદ
B. દ્વિગુ
C.બહુવ્રીહી
D. કર્મધારય
15.ખોટી આશા આપી છેતરવું - તેના માટે યોગ્ય રુઢિપ્રયોગ શોધો.
A.પાણીમાં તાપ કરવો
B.પાણી ભરાવવું
C.પાણીમાં મુઠ્ઠીઓ ભરાવવી
D.પાણીચું આપવું
  आपने कुल अंक प्राप्‍त किये= 
उत्‍तरमाला से अपने उत्‍तरों का मिलान कीजिये


No comments:

Post a Comment

Gujarat Jobs

Sponsored Ad

CCC Exam Update

M.S. University CCC Exam Date 14 & 15, December-2016 Candidates List / Hall Ticke @ msubaroda.ac.in

M.S. University CCC Exam Date 14 & 15, December-2016  Candidates List / Hall Ticket – http://msubaroda.ac.in/ : M.S. University detail...