Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Online Test No.4 For Better Practices | GENERAL KNOWLEDGE IN GUJARATI

Bhavesh Chothani
0
As you know, there are thousands of students have been started their preparation for Competitive Exam And Latest  recruitment, 2016. Date for written examination for this recruitment will be announce soon by Gujarat Govt. I hope this test series will definitely helpful for all students. This Quiz Is  very usefull for Gujarat Government competitive exam like GPSC, TET, TAT, HTAT AND ALL OTHER EXAM WHOSE CONDECT BY GUJARAT GOVT AND Thank you for you interest at EDUMATIREALS.in and wish you all the very
best for your bright career.

Click Here For Avakar GK In  Gujarati IMAGE For Your  Latest Exam



1.ગુજરાતીમાં પ્રથમ સામાજિક નવલકથા કઈ હતી?
A.સક્કરબાર
B. સાસુ વહુની લડાઈ
C. સરસ્વતીચંદ્ર
D.સ્મરણયાત્રા

2.કયા કવિ 'સાહિત્ય જગતના ચમત્કાર' તરીકે ઓળખાય છે?
A. પન્નાલાલ પટેલ
B.મકરંદ દવે
C. સુરેશ દલાલ
D.મનુભાઈ પંચોળી

3.મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું 'હરીનો હંસલો' કાવ્યના સર્જકનું નામ આપો.
A.દયારામ
B.પ્રેમાનંદ
C. બાલમુકુંદ દવે
D.કાકા કાલેલકર
4.'થોડા આંસુ, થોડા ફૂલ' નામે આત્મકથા કોણે લખી છે?
A.જયંત ખત્રી
B. જયશંકર સુંદરી
C.રમણભાઈ નીલકંઠ
D.ઈશ્વર પેટલીકર
5. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે?
A. જનમટીપ
B.હયાતી
C.લીલેરો ઢાળ
D.રાજ્યરંગ
6.શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : શરીરનો સંવેદનશીલ ભાગ
A.અતિસંવેદન
B.સંવેદનાસ્થલ
C.મર્મસ્થાન
D.ચર્મસ્થાન

7. નીચેનામાંથી ખોટી જોડણી શોધો.
A.શીથિલ
B.અનિષ્ટ
C.સૂનમૂન
D.સ્ફટિક

8.કૃદંત ઓળખાવો : તે રોજ ત્યાં આવતો.
A.વિધ્યર્થ
B.વર્તમાન
C.હેત્વર્થ
D.એક પણ નહિ

9. એકડો કરવો - રૂઢીપ્રયોગનો અર્થ આપો.
A.ગણતરી કરવી
B.ચિત્ર દોરવું
C.સહી કરવી
D.રદ્દ કરવું
10.સમાસ ઓળખાવો : શિરપાઘ
A.મધ્યમપદલોપી
B.કર્મધારય
C.દ્વંદ્વ
D.તત્પુરુષ

11. Choose synonyms : vetern
A.pationt
B.petern
C. old hand
D.vulture
12.……….. Off the light, I want to bed.
A.Having switched
B.Switched
C.Switching
D.Before
13.They are ………. brothers but neither of them takes care of their parents.
A.few
B.some
C. many
D. two
14.………. Salman had married in time, his kids would have been adult till now.
A.If
B. Hardly
C. Unless
D.When
15.………. she ……… away yesterday?
A.Was, run
B.Where, running
C.Did, run
D. Why, ran
  आपने कुल अंक प्राप्‍त किये= 
उत्‍तरमाला से अपने उत्‍तरों का मिलान कीजिये



Post a Comment

0Comments
Post a Comment (0)