Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Revenue Talati Exam Online Free 'SAHITYAKARONA UPNAM " | MOST IMP LINK

Bhavesh Chothani
1
Revenue Talati Exam Online Free 'SAHITYAKARONA UPNAM " 

As you know, there are thousands of students have been started their preparation for Revenue Talati recruitment, 2016. Date for written examination for this recruitment will be announce  by Gujarat Gaun Seva Pasandgi Mandal. Here For useful materials And Online Preparation Game For Every One Who Prepare For This Exam. so give test and check your knowledge.

I hope this test series will definitely helpful for all students. Thank you for you interest at EDUMATIREALS.in and wish you all the very best for your bright career.

  • ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો
  1. ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી
  2. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’
  3. ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર
  4. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર
  5. ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ
  6. ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ – બેકાર
  7. ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી
  8. ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી – કિસ્મત કુરેશી
  9. ઉમાશંકર જોશી – ‘વાસુકિ’, ‘શ્રવણ’
  10. અનંતરાય પરમાનંદ ઠક્કર -: શાહબાઝ
  11. અનંતરાય રાવળ – શૌનક
  12. અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી
  13. અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા – ગની દહીંવાલા
  14. અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ – સાગર નવસારવી
  15. અબ્બાસ અબ્દુલઅલી વાસી – મરીઝ
  16. અરદેશર ખબરદાર – અદલ, મોટાલાલ
  17. અરદેશર બમનજી ફરામરોજ – બિરબલ
  18. અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ – ધૂની માંડલિયા
  19. અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી
  20. અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી
  21. અંબાલાલ હાલચંદ ભાવસાર – ડાયર
  22. અંબુભાઈ પટેલ – સ્નેહી
  23. અરદેશજી ફરામજી ખબરદાર – અદલ
  24. અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી
  25. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’
  26. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ – ‘અમૃત ઘાયલ’
  27. અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય
  28. ફકીરમહમ્મદ ગુલામનબી મન્સૂરી – ‘આદિલ’
  29. કરસનદાસ નરસિંહ માણેક – ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’
  30. કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ
  31. કનૈયાલાલ અ. ભોજક – સત્યાલંકાર
  32. કરસનદાસ ભીખાભાઈ લુહાર – નિરંકુશ
  33. કરસનદાસ માણેક – વૈશંપાયન
  34. કંચનલાલ મહેતા – મલયાનિલ
  35. કાન્તિલાલ મો. પટેલ – પ્રસન્નકાન્તિ
  36. કાલોસ જોસે વાલેસ – ફાધર વાલેસ
  37. કિશનસિંહ ચાવડા – જિપ્સી
  38. કેશવલાલ .કા.શાસ્ત્રી – કાઠિયાવાડી, વિદુર
  39. કનૈયાલાલ માણેકલાલ મુનશી – ‘ઘનશ્યામ વ્યાસ’
  40. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ – ‘વનમાળી’
  41. કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી – શનિ
  42. કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા – ‘સ્નેહધન’
  43. કિશોરલાલ મશરૂવાળા – આશ્રમનો ઉલ્લુ
  44. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ‘ધૂમકેતુ’, વિહારી
  45. ગિજુભાઈ બધેકા – મૂછાળી મા, વિનોદી
  46. ગુલાબદાસ બ્રોકર – કથક
  47. ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મનસુરી – સુમન યશરાજ
  48. ગોવિંદ રામજી અરજણ – બકુલેશ
  49. ગૌરીપ્રસાદ ઝાલા – ઉપેન્દ્ર
  50. ઘનશંકર ત્રિપાઠી – અઝીઝ
  51. નરહરિ દ્રારકાદાસ પરીખ – ‘એક પિતા’
  52. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા – ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’,‘શંભુનાથ’,જાગૃત ચોકીદાર
  53. નવલરામ લક્ષ્મીરામ પંડ્યા – વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’
  54. નવલરામ જગન્નાથ ત્રિવેદી – ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’
  55. નટવરલાલ કુબેરદાસ પંડ્યા – ‘આરણ્યક’, ‘ઉશનસ’
  56. ન્હાનાલાલ દલપતરામ કવિ – ‘પ્રેમભક્તિ’
  57. નગીનદાસ નારણદાસ પારેખ – ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
  58. નટુભાઈ ર. ઠક્કર – કલ્યાણયાત્રી, યાત્રિક
  59. નવનીત મદ્રાસી – પલાશ
  60. નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી – નસીર ઈસ્માઈલી
  61. નૃસિંહપ્રસાદ કાલીદાસ ભટ્ટ – નાનાભાઈ
  62. નિરંજન ભગત – ભગત સાહેબ
  63. છોટાલાલ માસ્તર – વિશ્વવંદ્ય
  64. જગન્નાથ દા. ત્રિપાઠી – સાગર
  65. જન્મશંકર મહાશંકર બૂચ – લલિત
  66. જમનાદાસ મોરારજી સંપત – જામન
  67. જમિયતરામ કૃપારામ પંડયા – જિગર
  68. જયંતિ પટેલ – રંગલો
  69. જયંતિલાલ દવે – વિશ્વરથ
  70. જયંતીલાલ રતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
  71. જિતુભાઈ પ્ર. મહેતા – દાલચીવડા
  72. જીવણરામ લક્ષ્મીરામ દવે – જટિલ
  73. જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર – પથિક પરમાર
  74. જયશંકર ભૂધરદાસ ભોજક – ‘સુંદરી’
  75. જયંતી ઘેલાભાઈ દલાલ – ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’
  76. જ્યોતીન્દ્ર હરિશંકર દવે – ‘અવળવાણિયા’, ‘ગુપ્તા’
  77. જગદીશ રામકૃષ્ણ જોશી – ‘સંજય ઠક્કર’
  78. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી – ‘બુલબુલ’
  79. ડાહ્યાલાલ દોલતરામ બારોટ – સારંગ બારોટ
  80. શંકરલાલ પંડયા – મણિકાન્ત
  81. શંભુપ્રસાદ જોષીપુરા – કુસુમાકર
  82. શામળદાસ મૂળદાસ સોલંકી – શ્યામસાધુ
  83. શાંતિલાલ ના. શાહ – સત્યમ્
  84. શાંતિલાલ મ. શાહ – પ્રશાંત
  85. શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા – શેખાદમ
  86. સુરેશ પુરુષોત્તમદાસ દલાલ – ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’ સરોજ
  87. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી
  88. સૈફુદ્દીન ખારાવાલા – સૈફ પાલનપુરી
  89. રમણલાલ પાઠક – ‘વાચા’
  90. સુંદરજી ગોકળદાસ બેટાઈ – ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’
  91. સુખલાલ સંઘજી સંઘવી – ‘પંડિત સુખલાલજી’
  92. મગનભાઈ ભુદરભાઈ દેસાઈ – આનંદ વિચાર
  93. મનુભાઈ રાજારામ પંચોલી – ‘દર્શક’
  94. મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી – ‘સરોદ’, ‘ગાફિલ’
  95. મધુસૂદન હીરાલાલ પારેખ – ‘કીમિયાગર’, ‘પ્રિયદર્શી’, ‘વક્રદર્શી’
  96. મોહનભાઈ શંકરભાઈ પટેલ – ‘કૃષ્ણ દ્વૈપાયન’, ‘સનાતન યાત્રી’
  97. મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી – ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’
  98. મણિશંકર રત્નજી ભટ્ટ – ‘કાન્ત’
  99. મણિલાલ નભુભાઈ દ્વિવેદી – ‘એક બ્રાહ્મણ’, ‘એક વિદ્યાર્થી’, ‘અભેદમાર્ગપ્રવાસી’
  100. મગનભાઈ ભૂદરભાઈ પટેલ – પતીલ
  101. મગનભાઈ લા. દેસાઈ – કોલક
  102. મણિભાઈ મગનલાલ પટેલ – પરાજિત પટેલ
  103. મધુકાન્ત વાઘેલા – કલ્પિત
  104. મધુસૂદન વલ્લભદાસ ઠક્કર – મધુરાય
  105. મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ – મનહર દિલદાર
  106. મનુ દવે – કાવ્યતીર્થ
  107. મનુભાઈ ત્રિવેદી – સરોદ, ગાફિલ
  108. મહમુદમિયાં મહંમદ ઈમામ – આસીમ રાંદેરી
  109. મહેન્દ્રકુમાર મો. દેસાઈ – કુમાર
  110. મુકુંદ પી. શાહ – કુસુમેશ
  111. મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ – રાવણદેવ
  112. મોહનભાઈ શંકરભાઈ પટેલ – કૃષ્ણ દ્વૈપાયન
  113. મોહનલાલ તુ. મહેતા – સોપાન
  114. મોહનલાલ પાર્વતીશંકર દવે – તરંગ
  115. ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા – ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’
  116. ધનંજય રમણલાલ શાહ – ‘પાર્થ’, ‘અર્જુન’
  117. ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર – ‘સવ્યસાચી’
  118. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – ‘કાકાસાહેબ’, સવાઈ ગુજરાતી
  119. દાનભાઈ દેશાભાઈ વાઘેલા – દાન વાઘેલા
  120. દામોદર કેશવ. ભટ્ટ – સુધાંશુ
  121. દિનકર છોટાલાલ દેસાઈ – વિશ્વબંધુ
  122. દિનકરરાય કેશવલાલ વૈદ્ય – મીનપિયાસી
  123. દેવેન્દ્ર ઓઝા – વનમાળી વાંકો
  124. ધનવંત ઓઝા – અકિંચન
  125. ધનશંકર ત્રિપાઠી – અઝીઝ
  126. ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર – મધુરમ્
  127. ધીરુભાઈ ઠાકર – સવ્યસાચી
  128. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર – ‘વલ્કલ’, ‘સેહેની’
  129. બચુભાઈ રાવત – શ્યામસુંદર યાદવ
  130. બટુકભાઈ ડા. દલીચા – સ્વયંભૂ
  131. બરકતઅલી ગુલામઅલી વીરાણી – બેફામ
  132. બળવંતરાય ઠાકોર – સેહેની
  133. બંસીધર શુકલ – ચિત્રગુપ્ત
  134. બંસીલાલ વર્મા – ચકોર
  135. બાબુભાઈ અંબાલાલ પટેલ – બાબુ દાવલપરા
  136. બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર – કાકાસાહેબ, સવાઈ ગુજરાતી
  137. બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ – પુનિત
  138. બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ
  139. બળવંતરાય કરસનદાસ ઠાકોર – પ્રયોગવીર
  140. બકુલ પદ્મમણીશંકર ત્રિપાઠી –ઠોઠ નિશાળીયો
  141. બાળાશંકર કંથારિયા – ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
  142. રણજિત પંડયા – કાશ્મલન
  143. રણજિત મો. પટેલ – અનામી
  144. રતિલાલ મૂળચંદ રૂપાવાળા – અનિલ
  145. રમણભાઈ નીલકંઠ – મકરંદ
  146. રમણભાઈ શં. ભટ્ટ – નારદ
  147. રમણભારથી દેવભારથી ગોસ્વામી – દફન વીસનગરી
  148. રમણિકલાલ દલાલ – પરિમલ
  149. રમેશ ચાંપાનેરી – રસમંજન
  150. રમેશ રતિલાલ દવે – તરુણપ્રભસૂરિ
  151. રવિશંકર વ્યાસ – મહારાજ
  152. રવીન્દ્ર સાકરલાલ ઠાકોર – સુકેતુ
  153. રાજેન્દ્ર કેશવલાલ શાહ – રામ વૃંદાવની
  154. રાજેશ જયશંકર વ્યાસ – મિસ્કીન
  155. રામચંદ્ર બબલદાસ પટેલ – સુક્રિત
  156. રામનારાયણ વિશ્વનાથ પાઠક – દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ, ભૂલારામ
  157. રમણલાલ પીતાંબરદાસ સોની – ‘સુદામો’
  158. રમણલાલ વસંતલાલ દેસાઈ –યુગમૂર્તિ
  159. રસિકલાલ છોટાલાલ પરીખ – ‘મૂસિકાર’, ‘સંજય’
  160. રણજિતરામ મોહનલાલ પટેલ – ‘અનામી’
  161. રઘુવીર દલસિંહ ચૌધરી – ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’
  162. રૂપશંકર ઉદયશંકર ઓઝા – ‘પાન્થ’, ‘સંચિત્’
  163. હસુ વ્રજલાલ યાજ્ઞિક –ઉપમન્યુ, પુષ્પધન્વા, બી.કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર
  164. હરજી લવજી દામાણી – શયદા
  165. હરિનારાયણ આચાર્ય – વનેચર
  166. હરિપ્રસાદ ગો. ભટ્ટ – મસ્ત ફકીર
  167. હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર
  168. હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા
  169. હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા
  170. હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય
  171. હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્
  172. હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્
  173. હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ
  174. વેણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’
  175. વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’
  176. ચુનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’
  177. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’
  178. ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’
  179. ચંદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’
  180. ચંદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા
  181. ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’
  182. ચંદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી
  183. ચંદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી
  184. ચંદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન
  185. ચંદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
  186. ચંદ્રવદન બૂચ – સુકાની
  187. ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્
  188. ચંપકલાલ હી. ગાંધી – સુહાસી
  189. ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ
  190. ચિનુભાઈ પટવા – ફિલસૂફ
  191. ચીમનલાલ ગાંધી – વિવિત્સુ
  192. ચુનિલાલ વર્ધમાન શાહ – સાહિત્યપ્રિય
  193. ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ – દ્યુમાન્
  194. ચુનીલાલ આશારામ ભગત – પૂ.મોટા
  195. ચીનુભાઈ ભોગીલાલ પટવા- ફિલસૂફી
  196. ચીમનલાલ ગાંધી – વિવીત્સ, સુહાગી
  197. પીતાંબર નરસિંહભાઈ પટેલ – ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’
  198. પ્રફુલ્લ નંદશંકર દવે – ‘ઈવા ડેવ’
  199. પરમાનંદ મણીશંકર ભટ્ટ – ત્રાપજકર
  200. પ્રહલાદસિંહજી જો. ગોહિલ – રાજહંસ
  201. પ્રાણજીવન પાઠક – આરણ્યક
  202. પ્રિયકાન્ત પરીખ – કલાનિધિ
  203. પ્રેમાનંદ સ્વામી – પ્રેમસખી
  204. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર – ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’
  205. ત્રિભુવનદાસ પીતાંબર ભટ્ટ – મસ્તકવિ
  206. તારક મહેતા – ઈન્દુ
  207. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી – ‘વિરાટ’, ‘વિલાપી’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’,રાષ્ટ્રીય શાયર
  208. ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
  209. ભીખાલાલ( બાલાભાઇ) વીરચંદ દેસાઈ – જયભિખ્ખુ
  210. ભગવતીકુમાર શર્મા – ભગીરથ, નિર્લેપ
  211. ભાનુશંકર વ્યાસ – બાદરાયણ
  212. ભોગીલાલ ગાંધી – ઉપવાસી
  213. યશવંત શુકલ – સંસારશાસ્ત્રી, તરલ
  214. યશવંત સવાઈલાલ પંડયા – હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
  215. વિજયરાય કલ્યાણજીરાય વૈધ – મયુરાનંદ, વિનોદ્કાંત,શિવનંદન કશ્યપ
  216. વજીરૂદ્દીન સઆદુદ્દીન – વ્રજ માતરી
  217. વારિસહુસેન હુરોજાપીર અલવી – વારિસ અલવી
  218. વિજયકુમાર વ. વાસુ – હિમાલય
  219. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ – મધુકર
  220. વેણીભાઈ પુરોહિત – આખાભગત
  221. વાલેસ કાર્લોસ જોસે – ‘ફાધર વાલેસ’
  222. લાભુબેન મોહનલાલ મહેતા- પ્રિયદર્શના
  223. લક્ષ્મીનારાયણ ર. વ્યાસ – સ્વપ્નસ્થ
  224. લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર – ભિક્ષુ અખંડાનંદ
  225. લાભશંકર જાદવજી ઠાકર – ‘પુનર્વસુ’

Post a Comment

1Comments
Post a Comment