Join WhatsApp Group Join Now

GUJARAT NAVU MANTRI MANDAL 2021

GUJARAT NAVU MANTRI MANDAL 2021 Chief Minister Gujarat New Mantri Mandal 2021 new BJP government's grand swearing-in ceremony will be held in the presence of Prime Minister Narendra Modi at the Helipad Ground of Gandhinagar Sachivalaya on Tuesday, December 26. education department gujarat Four thousand leaders, including BJP National President Amit Shah, Union Ministers, Chief Ministers of BJP-ruled states, some industrialists, sadhu-saints and dignitaries will be invited. There is a possibility that 15 to 18 cabinet ministers and state ministers will swear in the oath. education minister of gujarat 

GUJARAT NAVU MANTRI MANDAL 2021

Gujarat Nu Navu Mantri MandalAfter the historic victory for the sixth successive Assembly elections, BJP is eagerly preparing to form a new government. Preparations have been started by the system to make the co-operation program brighter. GUJARAT MANTRI MANDAL 2021, BJP's Regional President Jitubhai Vagani, Union Minister Mansukh Mandviya, Ganpat Vasawa, former Regional President RC. On Saturday evening, the leaders including the Fondue Governor O.P. Kohli had a claim to form the government together. By accepting it, the Governor invited the BJP to form the government.

Regional President Jyoti Vaghani said that the entire program will be held at the Ground at Gandhinagar Secretariat. Congress leader Vijaybhai Rupani and deputy leader Nitinbhai Patel will be sworn in as the convenor of the Legislative Assembly. The Prime Minister, Narendra Modi, has been invited to attend. Invitations will be sent to the central government ministers and BJP-ruled state chief ministers, MPs and leaders to attend.

Union Ministers Arun Jaitley, Rajnath Singh, Nirmala Sitharaman, Smriti Irani and top ministers will be present.

GUJARAT NAVU MANTRI MANDAL 2021


BREAKING NEWS:- GUJARAT NEW CM & DEPUTY CM NEW CM Bhupendra Patel DECLARED The legal process for the formation of the 14th Assembly in Gujarat is completed. Generally, the names of their leader and sub-leader are suggested together in the presence of the elected members of the party, in the presence of the observer and the guardian. It convinces the elected members of the party to applaud. Then the name of the new Chief Minister, Vice Chief Minister is announced.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 2022 પહેલા 22મા CM મળ્યાં| ગુજરાત મંત્રી મંડળ 2021


In Gandhinagar, Arun Jaitley, observer Saroj Pandey, and BJP's Bhavendra Yadav were present in the presence of the party's elected members at Kamlam. The BJP's meeting was in progress. Anandiben Patel also attended. Jitu Kangani was also present. The Independent MLA from Lonavada also attended Ratan Singh. He declared BJP unconditional support.
રાજ્યપાલના નિવાસે જઈ રૂપાણીએ રાજીનામું આપ્યું, નીતિન પટેલ-ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ સાથે હતા
ભાજપ કાર્યલય કમલમ્ ખાતે બેઠકોનો દોર જારી, આજે ધારાસભ્યની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ સત્તાવાર નક્કી થશે

આનંદીબેનના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 2022 પહેલા CM મળ્યા

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ ગઈ છે, જે માટે તમામ ધારાસભ્યોને કમલમમાં હાજર છે. ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.

NEW CM:: ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી જાહેર
Gujarat NEW CM Bhupenra Patel

Who is Bhupendra Patel??

Bhupendrabhai Patel (Chief Minister of Gujarat) (Gujarati: ભુપેન્દ્રભાઇ પટેલ) is an Indian politician and a member of the Bharatiya Janta Party. He became the MLA for the Ghatlodiya constituency after winning the 2017 Gujarat Legislative Assembly elections, running against Shashikant Patel of the Indian National Congress. He won by a record margin of 117,000 voters, the largest for any constituency in Gujarat for the BJP in this election.
  • ૧.૧૭ લાખ મતોની લીડ સાથે જીત્યા હતાં ચૂંટણી.
  • ઔડાના ચેરમેન રહી ચૂક્યાં છે ભૂપેન્દ્ર પટેલ.
  • અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યાં.
  • પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ.
  • આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયામાંથી લડ્યા હતા ચૂંટણી.
  • પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ.
  • ભાજપના જમીનીસ્તરના કાર્યકર.
  • તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
  • ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે.
  • પાટીદાર સમાજના મજબૂત પકડ ધરાવતા નેતા છે.
  • તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે.
  • 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતાં.
  • 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી.
  • 1987થી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે સંકળાયેલા છે.

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા મંત્રીઓ :ગુજરાતની નવી

સરકારમાં 24 મંત્રી  

  • કનુ દેસાઇ, MLA, પારડી:  નાણાં  ખાતું ફળવાયું
  • રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા: મહેસૂલ અને કાયદા ખાતું ફળવાયું
  • હર્ષ સંઘવી, MLA, મજૂરા:  ગૃહ વિભાગ ફળવાયું (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો)
  • પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ:  માર્ગ મકાન ખાતું અપાયું
  • પ્રદિપ પરમાર, MLA, અસારવા: સામાજિક અને ન્યાય અધિકારિતા ખાતું ફળવાયું
  • બ્રિજેશ મેરજા, MLA, મોરબી: ગ્રામ વિકાસ ખાતું અપાયું  (રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો)
ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નવા ખાતાની ફાળવણી અને સચિવો સાથેનું લીસ્ટ અહીંથી ડાઉનલોડ કરો

GUJARAT NAVU MANTRI MANDAL 2021


1. ભુપેન્દ્ર પટેલ - મુખ્યમંત્રી
2. રાજેન્દ્ર ત્રિવેદી - (રાવપુરા વડોદરા) બ્રાહ્મણ (કેબીનેટ)
3. જીતું વાઘાણી-- (ભાવનગર પશ્ચિમ) લેઉઆ પટેલ (કેબીનેટ)
4. ઋષિકેશ પટેલ - (વિસનગર - મહેસાણા) લેઉઆ પટેલ (કેબીનેટ)
5. પુર્ણેશ મોદી - (સુરત પશ્ચિમ) ઓબીસી (કેબીનેટ)
6. રાઘવજી પટેલ - (જામનગર) લેઉઆ પટેલ (કેબીનેટ)
7. કનુ દેસાઈ - પારડી - બ્રાહ્મણ (કેબીનેટ)
8. કિરીટસિંહ રાણા - લીંબડી - ક્ષત્રિય (કેબીનેટ)
9. નરેશ પટેલ - ગણદેવી - ST (કેબીનેટ)
10. પ્રદીપ પરમાર - અસારવા અમદાવાદ - ST (કેબીનેટ)
11. અર્જુનસિંહ ચૌહાણ - મહેમદાબાદ - OBC (કેબીનેટ)
12. હર્ષ સંઘવી - મજુરા સુરત - જૈન (સ્વતંત્ર હવાલો) (રાજ્યકક્ષા)
13. જગદીશ પંચાલ - નિકોલ - ઓબીસી (રાજ્યકક્ષા)
14. બ્રિજેશ મેરજા - મોરબી- લેઉઆ પટેલ (રાજ્યકક્ષા)
15. જીતુભાઈ ચૌધરી કપરાડા - ST (રાજ્યકક્ષા)
16. મનીષાબેન વકીલ - વડોદર - sc (રાજ્યકક્ષા)
17. મુકેશ પટેલ -ઓલપાડ - કોળી પટેલ (રાજ્યકક્ષા)
18. નીમીશાબેન સુથાર - મોરવાહડફ - ST (રાજ્યકક્ષા)
19. અરવિંદ રૈયાણી - રાજકોટ - લેઉઆ પટેલ (રાજ્યકક્ષા)
20. કુબેર ડીંડોર - સંતરામપુર - ST (રાજ્યકક્ષા)
21. કિર્તીસિંહ વાઘેલા - કાંકરેજ ક્ષત્રીય (રાજ્યકક્ષા)
22. ગજેન્દ્રસિંહ પરમાર - પ્રાંતિજ - ઓબીસી (રાજ્યકક્ષા)
23. રાઘવજી મકવાણા - મહુવા ભાવનગર - કોળી (રાજ્યકક્ષા)
24. વિનોદ મોરડિયા - કતારગામ - પટેલ (રાજ્યકક્ષા)
25. દેવા માલમ - કેશોદ - કોળી (રાજ્યકક્ષા) ]



GUJARAT NAVU MANTRI MANDAL 2021

GUJARAT NAVU MANTRI MANDAL 2021

GUJARAT NAVU MANTRI MANDAL 2021

GUJARAT NAVU MANTRI MANDAL 2021

GUJARAT NAVU MANTRI MANDAL 2021

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં છે. હાલમાં કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે.

CMની રેસ માટે કોણ કોણ દાવેદાર?

રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને CM બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે.

CM વિજય રૂપાણીના રાજીનામા બાદ પાટીલ-નીતિન વચ્ચે ગુપ્ત બેઠક થઈ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામુ આપી દેતા રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ આપેલા રાજીનામા સ્વીકારી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય વ્યવસ્થા થાય ત્યા સુધી મુખ્યમંત્રી રૂપાણી અને તેમના મંત્રીમંડળે તેમના હોદ્દા પર કામગીરી જાળવી રાખવા રાજ્યપાલે વિનંતી કરી છે. અગાઉ ફક્ત મુખ્યમંત્રી બદલાય અને આ પદ માટે નવા ચહેરાની ચર્ચાએ જોર પડક્યું હતું, પણ હવે સરકારના તમામ નેતાઓએ રાજીનામુ આપી દેતા હવે ગુજરાતની આખી સરકાર જ નવી બનશે અને નવા પ્રધાનોની નિમણૂંક થશે. આ માટે ગુજરાતથી લઈને દિલ્હી સુધી હાઈકમાન્ડમાં શ્રેણીબદ્ધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
  • રાજ્યપાલે CM રૂપાણી સહિત મંત્રીમંડળનું રાજીનામુ સ્વીકાર્યું
  • રાજ્યપાલે CM રૂપાણી સહિત મંત્રીમંડળનું રાજીનામુ સ્વીકાર્યું

આવી રીતે ગયા રૂપાણી

શુક્રવારે રાત્રે 8.30થી 9ની વચ્ચે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા અને માત્ર અેક લાઇન કહી ‘સાહેબ ઇચ્છે છે કે તમે...’ સવારે 10 વાગે મોદીના કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બપોરે સવા 2 વાગે રૂપાણી રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને કહ્યું- ‘આભાર વ્યક્ત કરવા આવ્યો છું.’ આટલું કહી હિન્દીમાં લખેલું રાજીનામું આપ્યું.

રાજીનામાએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઇ પણ અણસાર વગર અચાનક જ રાજીનામું ધરી દેતાં ગુજરાતનાં ઠંડા વરસાદી માહોલમાં ગરમી પ્રસરી ગઇ હતી. લોકોએ પણ અચાનક બનેલી ઘટનાની મજા લેતાં વિવિધ મેસેજ ફરતાં કરીને સોશિયલ મીડિયા માથે લીધું હતું. વિજય રૂપાણી, નીતિન પટેલ, પાટીદાર, ગાંધીનગર જેવા હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયાં હતાં.
  • વિજય રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય !!
  • કોઇ ફોન સ્વિચ ઓફ ન રાખતાં, CM માટે હાઇ કમાન્ડનો ફોન ગમે ત્યારે આવી શકે છે
  • રાજ્યના પોલિટિકલ વાતાવરણમાં જબરદસ્ત પલટો. કમોસમી રાજીનામું.
  • ગોળા અને ગાંઠિયાની જેમ સીએમ પણ રાજકોટના એવું હવે નહિ બોલી શકાય!
  • કારણ વગર વારંવાર 20-20 રમતાં વિજયભાઇ રૂપાણી આખરે હિટ વિકેટ
  • વિજયભાઇ રૂપાણી તરફથી સૌને મિચ્છામી દુકડ્ડમ
  • જય-વિરુ, રામ-લખન અને કોહલી-ધોનીની જોડી તૂટી.
  • ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજીનામું આપ્યું કે લઇ લેવાયું ?
  • ગતિશીલ CM (આનંદીબેન), સંવેદનશીલ મુખ્યમંત્રી (વિજયભાઇ) પછી હવે કોણ ?
  • રાજીનામુ આપી રૂપાણીએ સૌને ચોકાવી દીધા

વિજય રૂપાણીએ CM પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપ્યું ત્યારે એવું હતું કે માત્ર તેમણે જ રાજીનામું આપ્યું છે. જો કે બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર રૂપાણીએ CM પદેથી રાજીનામું નથી આપ્યું પરંતુ તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે અને તેનો રાજ્યપાલે સ્વીકાર પણ કરી દીધો છે. જેનો અર્થ એ થાય છે કે આખે આખી રૂપાણી સરકારે જ રાજીનામું ધરી દીધું છે એટલે હવે આગામી સમયમાં નવા CMની સાથે સાથે નવા મંત્રીઓ પણ જોવા મળશે. 

આગામી સમયમાં મોટી જાહેરાતની સંભાવના

આ બધાની વચ્ચે એવી અટકળો વહેતી થઈ છે કે આખે આખી ભાજપ સરકારે રાજીનામું ધરી દેતા આગળના સમયમાં કંઈક મોટી જાહેરાત થવાની શક્યતા લાગે છે. નવો ચહેરો કોણ હશે મુખ્યમંત્રી તેના કરતા પણ વધારે આ સ્ટ્રેટજી વિધાનસભા ચૂંટણી માટે હોઈ શકે તેના પર વધારે અટકળો લાગી રહી છે. આજે જ્યારે અમિત શાહની હાજરીમાં મોવડીમંડળની બેઠક મળશે ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં હજુ કેટલા મોટા ભૂકંપ આવે છે. 

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોઈ પણ હશે તે વાત તો છે જ પરંતુ હવે નવા મંત્રીઓમાં કોને સ્થાન મળશે તે પણ રસપ્રદ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે જેમ વડાપ્રધાન મોદી ખુદ કેન્દ્રીય મંત્રી મંડળમાં પરફોર્મન્સ રીવ્યુ કરે છે. તેમ ગુજરાતમાં પણ વિજય રૂપાણીની વિદાય સાથે 'ગંજીફો ચિપાશે'. એટલે રૂપાણી સરકારમાં બિનઅસરકારક કામગીરી જે મંત્રીઓના ખાતામાં દેખાઈ હશે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે. જો કે, જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવવા જે મંત્રીઓને સ્થાન અપાયા હતા અને વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ સચવાઈ રહે તેવો આશય નવી સરકારનો હશે. પણ હવે મુખ્યમંત્રી બદલાતા આ સમીકરણો પણ બદલાઈ જશે એટલે આગળ કયા ચહેરાઓ સામે આવે છે તે જોવાનું રહેશે.

એકાએક કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમદાવાદ આવ્યા હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમનાં બહેનના ત્યાં ગયા હતા, ત્યાર બાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

You may like these posts