Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

STD 9 to 12th NEW PAPER STYLE | NEW EXAM PATTERN STANDARD 9 TO 12- SSC STD - 10 BASIC MATHS BLUEPRINT MODEL PAPER

Bhavesh Chothani
0
STD 10th NEW PAPER STYLE | GUJARAT NEW EXAM PATTERN STANDARD 9 TO 12. SSC STD - 10 BASIC MATHS BLUEPRINT MODEL PAPER The Gujarat Secondary and Higher Secondary Education Board has modified the standard 9 to 12 examinations as NCERT STANDARD 9 TO 12 NEW EXAM PATTERN books are implemented. GUJARAT NEW EXAM PATTERN STANDARD 9 TO 12 Execution of this change 9 and 11 will be done this year, whereas in Std. 10 and 12 in the year 2021 will be implemented. Std In the 10th and 12th, the MCQu and OMR system has been abolished. Instead, questions of 20 marks will be asked.


NEW EXAM PATTERN STANDARD 9 TO 12


GSEB conducts the class 10 and class 12 exams for the students studying under the Gujarat board. The exams are held in the month of March and the results of which are out by the end of May. The questions asked in these exams are based on the pattern issued by Gujarat Board. To pass this exam with good marks, one should put some extra effort and practice the GSEB Question Paper. So, download the GSEB Question Papers to get an idea of the exam pattern.

ધો.૧૦ બેઝિક ગણિતનું અલગ પ્રશ્નપત્ર પરિરૃપ બોર્ડે જાહેર કર્યુ

ગત વર્ષે કોરોનાને લીધે ૩૦ ગુણના હેતુલક્ષી પ્રશ્નો હતાઃ નવા પરિરૃપમાં ૧૬ ગુણના પ્રશ્નો

ધો.૧૦ની આગામી બોર્ડ પરીક્ષામાં બેઝિક ગણિત માટેનું અલગ પ્રશ્નપત્ર પરિરૃપ રહેશે. બોર્ડે સ્કૂલોમાં એક સત્ર પુરુ થઈ ગયુ  છે ત્યારે હવે આટલા મોડે મોડે પરિરૃપ જાહેર કર્યુ છે.આ નવા પરિરૃપ મુજબ ૧૬ ગુણના હેતુલક્ષી પ્રશ્નો રહેશે.જો કે સ્કૂલોએ જુના પરિરૃપ મુજબ પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ લઈ લીધી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હંમેશા વિદ્યાર્થી લક્ષી નિર્ણયો લેવામાં ભારે વિલંબ કરવામા આવે છે અને જેના લીધે વિદ્યાર્થીઓ-સ્કૂલોને નુકશાન થાય છે. દિવાળી વેકેશન પણ પુરુ થવા આવ્યુ છે અને પ્રથમ સત્ર પણ પુરુ થઈ ગયુ છે ત્યારે બોર્ડે હવે ધો.૧૦નું બેઝિક ગણિતનું બોર્ડ પરીક્ષા માટેનું પ્રશ્નપત્ર પરિરૃપ જાહેર કર્યુ છે.ગત વર્ષે પ્રથમવાર બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતની અલગ-અલગ પરીક્ષા લેવાઈ હતી.ગત વર્ષે કોરોનાને લીધે હેતુલક્ષી પ્રશ્નો ૩૦ ગુણના રાખવામા આવ્યા હતા. ધો.૧૦-૧૨ની  આગામી બોર્ડ પરીક્ષા ૨૦૧૯-૨૦થી અમલી થયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાનાર છે અને જેમાં ધો.૧૦નું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર અગાઉ લેવાતી પરીક્ષાઓ મુજબનું જ રહેશે. 

જ્યારે બેઝિક ગણિત માટે અલગ પ્રશ્નપત્ર પરિરૃપ જાહેર કરાયુ છે.

  • જેમાં ૧૬ ગુણના ૧૬ હેતુલક્ષી પ્રશ્નો રહેશે, 
  • ૨૦ ગુણના ૧૦ ટૂંક જવાબી પ્રશ્નો, 
  • ૨૪ ગુણના આઠ ટૂંક જવાબી પ્રશ્નો.
  • ૨૦ ગુણના પાંચ લાંબા પ્રશ્નો રહેશે.
  • કુલ ૮૦ ગુણના ૩૯ પ્રશ્નો રહેશે.



STD-9 & STD-11 MA VARG BADHATI NA NIYAMO PARIPATRA DATE -27-8-2018

Students need to first understand the GSEB syllabus before preparing for the subjects. Here are some steps which will help you achieve a good percentile.

  • Have a syllabus copy handy
  • Make and follow a study timetable
  • Revise each subject thoroughly
  • Take up mock tests and solve GSEB Question Papers

સાત નવા વિષયો: જીતુ વાઘાણીની ટ્વીટ. આનાથી કેવી થશે અસર?

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સાત નવા વિષયો ઉમેરવાની કરી જાહેરાત. ટ્વીટમાં એમણે આગામી પરિપત્રનો ફોટો પણ મૂક્યો છે. આ વિષયો ક્યાં છે અને શું આયોજન હશે આ બાબતે એ વિશે આગળ જોઈએ.



રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીએ ટ્વીટમાં માહિતી આપી છે કે સમગ્ર શિક્ષાની ૧૦૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધોરણ ૧૧ માં અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ ૧૨ માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ ૨૨૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નીચે


મુજબના વિષય દાખલ કરવા સરકારશ્રીએ મંજૂરી આપેલ છે.


આ સાત વિષયો છે...

- એગ્રિકલ્ચર ( પ્રાકૃતિક ખેતી) - એપરલ & મેઈડ UPS & હોમ ફર્નિશિંગ

- ઓટોમોટિવ

- બ્યૂટી એન્ડ વેલનેસ

- ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર

- રિટેલ

-ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી

કેવી રહેશે શિક્ષણ પર અસર... 

આ વિષયો એવા છે કે જેનાથી વધતી જતી બેરોજગારી અને માર્ક્સ પાછળ થતી આંધળી દોટ ઓછી થશે. જો આ વિષયના યોગ્ય વિષય નિષ્ણાંત મૂકવામાં આવશે તો આ વિષયને કારણે નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં આંતરપ્રીન્યોર બાબતે એટલે કે નાના ઉદ્યોગ માટેનું સાહસિક વલણ વધશે જેથી સામાજિક અને આર્થિક ચિત્ર સુધરશે. એકધારી અને માત્ર માર્ક્સ આધારિત શિક્ષણ પધ્ધતિ માંથી નવા આયામ તરફ જવાનો આ પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે.

જો કે આ બાબતે હાલ કશું વધુ કહેવું શક્ય નથી કારણ કે આની અમલવારી અને ફળશ્રુતિ જ મહત્વની છે જે સમય કહેશે.

The previous year GSEB question papers will help you to get familiarized with the pattern, and the types of questions asked in the exams. One should try to solve this previous year GSEB Questions within 3 hours and 20 minutes because the actual exam is conducted for the same time limit. You can also check out the GSEB Sample Papers.

Unit Test Paper solution Std 3 to 12 



GSEB Std 10th Model Paper 2021, GSEB SSC Sample Paper 2021, GSEB 10th Std EM, GM Question Paper 2021, GSEB 10th Previous Question Paper at www.gseb.org Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) Responsible for the conduct 10th class Public examination 2021, Students Download Gujarat Board 10th Model Paper 2021 at Official Website Only, GSEB is a government of Gujarat body Responsible for Determining the policy-related, Administrative, Cognitive, and Intellectual Direction.


NEW EXAM PATTERN STANDARD 9 TO 12


Std There is no change in the 11 and 12 general stream papers. Std 9 examination is kept for 80 marks, while 20 marks will be given internally. In addition to this, the first examination -50, second exam is kept for 50 marks. A total of 200 marks will be examined throughout the year. The final score will be calculated by calculating 50% of the total. Earlier, the board had recommended not to keep 50 mark alternate questions in standard 11 and 12 science. This method created many problems. Some schools used to write answers.

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછવામાં આવશે. અને, જનરલ પ્રશ્નોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાથી ઘટાડી 70 ટકા પૂછવામાં આવશે.

નોંધનીય છે કે 29.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા સરળતાથી આપી શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છેકે વિદ્યાર્થીઓને JEE અને NEET ની પરીક્ષામાં તકલીફ પડી રહી હતી. જેને અનુસંધાને આ નિર્ણય કરાયો છે. કોરોનાની સ્થિતિને લઇને આ નિર્ણય આ વર્ષ માટે અમલી બનશે. TV9NEWS REPORT READ HERE


લાંબા સમય બાદ શૈક્ષણિક કામગીરી શરૂ કરાઈ છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણ શૈલી પર મોટી અસર પડી છે. આવામાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરતા કહ્યું કે, ધોરણ 9, 10 તેમજ ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્થિતિ હમણાંની જ સ્થિતિ છે તમને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વિશાળ હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હેતુલક્ષી પ્રશ્ન 20 પૂછાતા હતા, તેને બદલે હવે 30% પુછાશે. ગુણાત્મક પ્રશ્નો 70% પૂછાતા હતા, તેને બદલે આ વર્ષથી 80 ટકા પૂછવામાં આવશે. દરેક વિદ્યાર્થી સારી રીતે પરીક્ષા આપી શકે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 21 લાખ 75 હજાર જેટલા વિદ્યાર્થીઓને સરળતાથી આપી શકે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જઈ શકે એવા નિર્ણય લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો તણાવ પણ આ બદલાયેલી શિક્ષણ પદ્ધતિથી ઘટી શકશે. 

તેમણે કહ્યું કે, હવે જનરલ ઓફ સમય વધારી ઓપ્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઇ શકાય તે પ્રકારની વ્યવસ્થા હશે. ગુજરાતના 29 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ઈન્ટર્નલ ઓપ્શનમાં પણ વધારે પ્રશ્ન આપવામાં આવશે. આ પદ્ધતિ એક વર્ષ માટે અમલમાં રહેશે. આ રીતે વિદ્યાર્થીઓ પરનુ ભારણ ઘટાડવાનો આ મોટો પ્રયાસ છે. 

ઓફિસીયલ પરિપત્ર વાંચવા લિંક પર ક્લિક કરો...  NEW
STD 12 SCIENCE STREAM NEW PAPER STYLE


STD 12 SCIENCE STREAM NEW PAPER STYLE 2022


Download Std 12 the paper style of GUJARATI (F.L. & S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of SANSKRIT(F.L. & S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of HINDI (F.L. & S.L.):-CLICK HERE

STD 12 GENERAL STREAM NEW PAPER STYLE 2022

Download Std 12 the paper style of ENGLISH (F.L. & S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of GUJARATI (F.L. & S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of SANSKRIT(F.L. & S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of HINDI (F.L. & S.L.):-CLICK HERE

SSC STD - 10 BASIC MATHS BLUEPRINT, PAPER STYLE, AND MODEL QUESTION PAPER

ધોરણ - 10 ગણિત વિષયમા આ બાબતનો થયો ફેરફાર

ગણિતમાં બે અલગ અલગ પ્રશ્નપત્રો અમલી...

પાઠ્યપુસ્તક એક જ રહેશે

  • સ્ટાન્ડર્ડ મેથ્સ
  • બેઝિક મેથ્સ

ઓફિસીયલ પરિપત્ર વાંચવા લિંક પર ક્લિક કરો...  NEW

STD 10th NEW PAPER STYLE

STD 10th NEW PAPER STYLE

ધોરણ 10 નવી પેપર સ્ટાઇલ મુજબનું પેપર ડાઉનલોડ કરો અહીંથી NEW

Reading: (1) Letter No. of Gujarat Secondary and Higher Secondary Education Board dated 08/10/2018:  MUMSHAB / RESEARCH / 2016 / 21-9, INTRODUCTION: In the schools recognized by Gujarat Board of Secondary and Higher Secondary Education, students in Std. 

 In which three languages ​​and subjects like Mathematics, Science and Social Science are compulsory.  The seventh has optional subjects as the subject.  Even students who do not want to go into science stream after Std-10 cannot pursue further studies due to failing in Mathematics in Std-10.  Such students should have the opportunity to study further. 

 The National Education Policy-2020 provides for giving two options in the assessment of students in subjects like Mathematics.  

To give the option of two types of question papers in mathematics subject in the public examination of Std. 10 conducted by Gujarat Secondary and Higher Secondary Education Board to the students studying in Std. 10 in the schools recognized by Gujarat Board of Secondary and Higher Secondary Education.  The proposal was made by letter dated 07/10/2018. 

The matter was under active consideration of the Government.  Resolution: At the end of adult consideration, in the schools recognized by Gujarat Board of Secondary and Higher Secondary Education, in the public examination of Std.  4.  1. 

 The textbook of standard 10 mathematics subjects will remain the same.  There will be no change in the educational system in this regard at the school level or classroom level.  .  

In the public examination of Std. 10 conducted by Gujarat Secondary and Higher Secondary Education Board, two different types of question papers will be given, Mathematics Standard and Mathematics Basic.  

The student has to choose that option while filling up the board exam form.  3.  This type of option will have to be given only while filling the standard 10 board exam form, which will be the last option.  

This type of option will not be given in Mathematics subject in Std.  .  The question paper format of Mathematics Standard and Mathematics Basic will be different.  In both the models, the merit will be kept separately according to the chapter wise, the merit according to the chime of the questions as well as the purpose.  

The student who will keep the mathematics standard in Std-10 will be able to get admission in Science stream or general stream in Std-11...  

A student who has mathematics basic in standard 10 will not be able to get admission in the science stream in standard 11...  

If a student who has passed in Mathematics Basic in Std-10 wants to go in Std-12 Science stream, he will be able to get admission in Std-11 Science stream bypassing the Mathematics Standard examination during the supplementary examination in the month of July.  

Students who fail in Mathematics Standard in Std-10 will be able to appear in the supplementary examination by giving re-Maths Standard or Mathematics Basic option subject to the rules of supplementary examination.

 2. The school level principal, as well as the teachers, have to give full understanding to the students and parents about this and also have to get the written consent of the student and parents about the option chosen by the student.





Exam Marks Related circular Download Here

Std 9th & 11th New Exam Pattern Download Here NEW

Download Std 10 Gujarati paper style from here

Download Std 10 the paper style of mathematics  Update Soon

Download Std 10 Paper Style of  Social Science subject from here

Download Std 10 the paper style of science subject from here

Download Std 10 English paper style subject from here

Download Std 10 Sanskrit paper style from here

STD 12 SCIENCE DOWNLOAD LINK


Download Std 12 the paper style of Mathematics subject:-CLICK HERE

Download Std 12 the paper style of BIOLOGY:-CLICK HERE

Download Std 12 the paper style of PHYSICS:-CLICK HERE

Download Std 12 the paper style of CHEMISTRYCLICK HERE

Download Std 12 the paper style of ENGLISH (F.L.):-CLICK HERE

Download Std 12 the paper style of ENGLISH (S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of COMPUTER:-CLICK HERE

Download Std 12 the paper style of SANSKRIT:-CLICK HERE

Download Std 12 the paper style of GUJARATI (S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of HINDI (S.L.):-CLICK HERE 

STD 12 COMMERCE All SUBJECT DOWNLOAD LINK


Download Std 12 the paper style of ACCOUNT:-CLICK HERE

Download Std 12 the paper style of ECONOMICS:-CLICK HERE

Download Std 12 the paper style of STATISTICS:-CLICK HERE

Download Std 12 the paper style of B.A.:-CLICK HERE

Download Std 12 the paper style of GEOGRAPHY:-CLICK HERE

Download Std 12 the paper style of COMPUTER:-CLICK HERE

Download Std 12 the paper style of GUJARATI (F.L.):-CLICK HERE

Download Std 12 the paper style of GUJARATI (S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of ENGLISH (F.L.):-CLICK HERE

Download Std 12 the paper style of ENGLISH (S.L.):-CLICK HERE 

STD 12 ARTS All SUBJECT DOWNLOAD LINK


Download Std 12 the paper style of GUJARATI (F.L.):-CLICK HERE

Download Std 12 the paper style of GUJARATI (S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of HINDI:-CLICK HERE

Download Std 12 the paper style of ENGLISH (F.L.) :-CLICK HERE

Download Std 12 the paper style of ENGLISH (S.L.):-CLICK HERE

Download Std 12 the paper style of SOCIOLOGY:-CLICK HERE

Download Std 12 the paper style of PSYCHOLOGY:-CLICK HERE

Download Std 12 the paper style of HISTORY:-CLICK HERE

Download Std 12 the paper style of LOGIC:-CLICK HERE

Download Std 12 the paper style of GEOGRAPHY:-CLICK HERE

Download Std 12 the paper style of COMPUTER:-CLICK HERE

Download Std 12 the paper style of TITHES:-CLICK HERE

Download Std 12 the paper style of SANSKRIT:-CLICK HERE
  • 5-5 points of first and second exams will be added to the Internet
  • Std by School In 9-10 and 11, 20 marks will be given internally. 5 marks for the first exam, 5 marks for the second exam, 5 marks for notebook submission, and 5 marks for the project work.
  • Std 20% objective in place of 50% MCQ in 10
  • 50% of MCX has been removed in standard 10. Instead, 20% will be objective questions. Along with the first 70 marks, 80 marks will now be examined. This 80-point paper will contain 16 marks objectives and 64 marks for short questions and essay-based questions.
  • Standard 12 80 times long questions in the flow
  • 50 marks of M.C.C. have been abolished in the standard 12th science stream. At the place of 100 marks, 20 marks will be objective and 80 marks will be short, long, and essay-type questions. In the field of physical science, biology, and archaeology, the work will have 50 marks.


SSC STD - 10 BASIC MATHS BLUEPRINT, PAPER STYLE, AND MODEL QUESTION PAPER, STD 9 to 12th NEW PAPER STYLE | NEW EXAM PATTERN

Post a Comment

0Comments
Post a Comment (0)