Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

DA Hike Related News 2022 – सरकारी कर्मचारियों के लिये बड़ी न्यूज़ -DA KOTHO PAGAR PANCH MUJAB

Bhavesh Chothani
Central government employees DA Increase: 

मोदी सरकार का कर्मचारियों को बड़ा तोहफा, DA में 4% बढ़ोतरी का ऐलान

7th pay commission: प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार (Modi Government) ने एक बार फिर से केंद्रीय कर्मचारियों के लिए महंगाई भत्ता (DA) बढ़ा दिया है. इस बार डीए (DA Hike) को 4 फीसदी बढ़ाया गया है.

7th Pay Commission: मोदी सरकार (Modi Government) ने 1 करोड़ से ज्यादा केंद्रीय कर्मचारी (Central Government Employees) और पेंशनर्स ( Pensioners) को त्योहारों पर सौगात दी है.


प्रधानमंत्री नरेंद्र मोदी ( Narendra Modi) की अध्यक्षता में हुई कैबिनेट की बैठक ( Cabinet Meeting) में महंगाई भत्ता बढ़ाने का फैसला किया है. डीए (Dearness Allowance) में 4 फीसदी की बढ़ोतरी कर दी गई है और इसे 34 फीसदी से बढ़ाकर 38 फीसदी कर दिया गया है. ये बढ़ोतरी जुलाई से लेकर दिसंबर 2022 के लिए मान्य होगा. कर्मचारियों और पेंशनर्स को 38 फीसदी के हिसाब से महंगाई भत्ते और राहत का लाभ मिलेगा. ये बढ़ोतरी 7 वें केंद्रीय वेतन आयोग की सिफारिशों के तहत स्वीकृत फार्मूले पर आधारित है.

केंद्रीय कर्मचारियों की बल्ले-बल्ले 

अभी केंद्रीय कर्मचारियों और पेंशनभोगियों को 34 प्रतिशत के हिसाब से महंगाई भत्ता दिया जा रहा है. लेकिन कमरतोड़ महंगाई के मद्देनजर सरकार इसे 4 प्रतिशत बढ़ाकर 38 प्रतिशत कर दिया है. केंद्रीय कर्मचारियों को अक्टूबर के वेतन के साथ में नए महंगाई भत्ते का पूरा पेमेंट किया जाएगा. अक्टूबर के महीने में कर्मचारियों को उनका पिछले 3 महीने का सारा एरियर भी दिया जाएगा.

कितना मिलेगा लाभ!


महंगाई भत्ते में 4 फीसदी की बढ़ोतरी की गई है. केंद्रीय कर्मचारियों का महंगाई भत्ता 38 फीसदी किया गया है. महंगाई भत्ते में बढ़ोतरी से केंद्रीय कर्मचारियों के वेतन (Salary) में जबरदस्त इजाफा संभव है. आंकड़ों के मुताबिक केंद्र सरकार के इस फैसले का फायदा 47 लाख कर्मचारियों और 68 लाख पेंशनभोगियों को होगा. 

આ સમાચાર તારીખ 28/09/2022ના રોજ ABP ન્યુઝ વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે જેની નોંધ તરેક યુઝરે લેવી.
_________________________________

આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.

DA HIKE 3 %


7માં પગાર પંચ ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હકીકતમાં જૂન ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા બહાર આવ્યા બાદ નિર્ણય લેવાયો હતો કે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થશે. પરંતુ હવે તેની જાહેરાત હવે કરવામાં આવી છે. ચાલો વિગતવાર જાણીએ.

38% મોંઘવારી ભથ્થું થયું

કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થયો છે. સરકારે તેની જાહેરાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, ડીએ (મોંઘવારી ભથ્થું)માં વધારો એઆઇસીપીઆઇના ડેટા પર આધારિત છે. 

સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સાથે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 38 ટકા સુધી પહોચ્યું. પહેલા મોંઘવારી ભથ્થું 34 ટકાના દરે ચૂકવવામાં આવી રહ્યું છે. જો કે DAનો વધારો 1 જુલાઈ, 2022 થી જ લાગુ થશે. જુલાઈ મહિના મુજબ પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંધવારી ભથ્થું સપ્ટેબરની સેલેરીમાં મળશે

લઘુત્તમ બેઝિક પગાર પર ગણતરી

1. કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (38%) રૂ.6840/મહિના
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34 ટકા) રૂ.6120/મહિના
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 6840-6120 = રૂ.1080/મહિના
5. વાર્ષિક પગારમાં વધારો 720 X12 = રૂ।. 8640

મહત્તમ બેઝિક સેલરી પર ગણતરી

1. કર્મચારીનો બેઝિક પગાર રૂપિયા - 56,900 છે.
2. નવું મોંઘવારી ભથ્થું (38 ટકા) - રૂ.21,622/મહિના
3. હાલનું મોંઘવારી ભથ્થું (34 ટકા) - રૂ.19,346/મહિના
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 21,622-19,346 = 2260 રૂપિયા/મહિના
5. વાર્ષિક પગારમાં વધારો 2260 X12 = 27,120 રૂપિયા

ઉપરોક્ત ન્યુઝ ZEE ન્યુઝ મીડિયા નેટવર્ક પરથી લેવામાં આવેલ છે.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે થોડા દિવસો પહેલા પોતાના રાજ્યના કર્મચારીઓને ભેટ આપી હતી. રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે.  મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2022 થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો દર 31 ટકાથી વધારીને 34 ટકા કર્યો છે. તેનાથી રાજ્યના 22 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

સરકારે કહ્યું હતું કે રાજ્યના ત્રણ ટકા કર્મચારીઓના ડીએમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પર દર મહિને 220 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. યોગી સરકારના નિર્ણય બાદ રાજ્યના કર્મચારીઓને ઓગસ્ટથી ત્રણ ટકાના વધારાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. એટલે કે રાજ્યના કર્મચારીઓનો વધેલો પગાર ઓગસ્ટ મહિનાના પગારમાં આવશે.

સરકારી કર્મચારી(government employee)ઓ માટે ખુશખર આવી રહી છે. દેશના આ રાજ્યએ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં આ માહિતી મળી છે. રિપોર્ટ અનુસાર, સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારીને 34 ટકા કરવાની જાહેરાત કરી છે જે કેન્દ્ર સરકારની બરાબર હશે. આ જાહેરાત મધ્યપ્રદેશ સરકારે કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદનમાં કહ્યું કે આનાથી સરકાર પર 625 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે.

7.5 લાખ કર્મચારીઓને ફાયદો થશે

રાજ્ય સરકારના આ નિર્ણયથી 7.5 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે અને તેમનું જીવન સુધરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારી કર્મચારીઓને 31 ટકા ડીએ મળે છે. ગત વખતે સરકારે તેમાં 11 ટકાનો વધારો કર્યો હતો. તેમણે નિવેદનમાં કહ્યું કે વધેલો ડીએ ઓગસ્ટના પગારથી લાગુ થશે, જે રાજ્ય સરકારના કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળશે.

સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનધારકોને DAનો લાભ ત્યારે જ મળશે જો તેઓ પડોશી રાજ્ય છત્તીસગઢની સરકાર પાસેથી ફરજિયાત સંમતિ લે, કારણ કે તે અગાઉ અવિભાજિત મધ્યપ્રદેશનો એક ભાગ હતો.

અગાઉ ઉત્તરાખંડ સરકારે શુક્રવારે કોર્પોરેશનો અને સ્થાનિક એકમોના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો. આ વધારો 1 જાન્યુઆરી 2022થી લાગુ થઈ ગયો છે. આ પગલાથી રાજ્યમાં કોર્પોરેશનો અને સ્થાનિક એકમોના 45 હજારથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.


ગુજરાત સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે

1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસની (Gujarat Foundation Day) રાજ્યકક્ષાની ઉજવણી પાટણ (Patan) જિલ્લામાં કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ આપી. 

આ સાથે જ તેમણે ગુજરાત સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (dearness allowance ) 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયથી 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ફાયદો થશે.

સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021થી જ લાગુ થવાનું ગણવામાં આવશે. આ નિર્ણય બાદ 1 જુલાઇ 2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારો દસ મહિનાની એરિયર્સની રકમ સાથે આપવાની જાહેરાત કરી છે. આ રકમ બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે.

3% મોંઘવારી વધતા પગાર ગણતરી માટે બેઝીક સાથેની PDF ફાઈલ અહીથી ડાઉનલોડ કરો


કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
31 ટકાથી વધીને 34 ટકા મોંઘવારી ભથ્થું થયું
1 જાન્યુઆરીથી કર્મચારીને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે






कोरोना संकट और बढ़ती महंगाई के बीच केंद्र सरकार की ओर से केंद्रीय कर्मचारियों को बड़ा तोहफा दिया गया है. सूत्रों के मुताबिक, केंद्र सरकार ने केंद्रीय कर्मचारियों के महंगाई भत्ता (DA) को 17 फीसदी से बढ़ाकर 28 फीसदी कर दिया है. यानी DA में कुल 11 फीसदी की बंपर बढ़ोतरी हुई है. प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में बुधवार को हुई केंद्रीय कैबिनेट की बैठक में ये फैसला लिया गया है.  

आपको बता दें कि केंद्रीय कर्मचारियों के DA की तीन किस्तें आनी बाकी थीं. कोरोना संकट के दौरान सरकार की ओर से DA पर रोक लगा दी थी. अब DA बढ़ने के बाद सितंबर से बंपर सैलरी आने की उम्मीद है.
CENTRAL Government Hick DA

CENTRAL Government Hick DA


મોંઘવારી ગણતરી પત્રક નીચે આપેલ છે.





આનંદો:રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો, હવે 28 ટકા મળશે
  • મોંઘવારી ભથ્થાનો લાભ સપ્ટેમ્બર માસના પગારથી મળશે
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં કરી જાહેરાત
તાજેતરમાં ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ 17 ટકા આપવામાં આવતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ- કોન્ફરન્સમાં આ બાબતની જાહેરાત કરી હતી.

સપ્ટેમ્બર માસના પગારથી લાભ મળશે

રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાત સરકારે એકસાથે 11 ટકાના વધારે સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે.

કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર

નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી એનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે પ્રણાલી અનુસાર, ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

નાણાં વિભાગે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું

તેમણે આગળ કહ્યું હતું કે ગુજરાત સરકાર પણ હંમેશાં અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શરોને ચૂકવતું હોય છે. અત્યારસુધી આ લોકોને 17 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાતું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં 11 ટકાના વધારા સાથે 28 ટકાનું મોંઘવારું ભથ્થું મંજૂર કર્યું છે, ત્યારે આજે નાણાં વિભાગમાંથી અમે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રી દ્વારા પણ એની મંજૂરી આપવામાં આવી છે. એ મુજબ ગુજરાત સરકાર પણ ભારત સરકારના ધોરણે મોંઘાવારી ભથ્થું આપશે.


THE FOURTH, FIFTH, SIXTH, AND SEVENTH PAY SCALE TABLE

::::: important link ::::
download pay scale format

PAGAR PANCH MUJAB DA VADHARA NI MAHITI AAPTI MAHATVAPURN PDF COPY DOWNLOAD KARO.


::::: IMPORTANT LINK ::::

28%  મોંઘવારી ઠરાવ આજે થઈ ગયો છે જાહેર .. ડાઉનલોડ કરો

28% મોંઘવારી ગણતરી પત્રક એક્સેલ ડાઉનલોડ કરો


तीन बजे कैबिनेट फैसलों की ब्रीफिंग


कैबिनेट विस्तार के बाद प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में बुधवार को केंद्रीय कैबिनेट की दूसरी अहम बैठक हुई. करीब एक साल के बाद ये बैठक आमने-सामने हुई है, जिसमें कई अहम फैसले लिए गए हैं. दोपहर 3 बजे कैबिनेट के फैसलों की जानकारी दी जाएगी.
 
केंद्रीय कैबिनेट के बाद शाम चार बजे प्रधानमंत्री नरेंद्र मोदी अपने मंत्रिमंडल के साथियों के साथ भी मंथन करेंगे. 





लगातार पड़ रही है महंगाई की मार


कोरोना संकट काल के बीच अर्थव्यवस्था कमजोर है और बाज़ारों में कमाई भी कम है. इस बीच महंगाई का बोझ भी लोगों पर पड़ रहा है. लगातार पेट्रोल, डीज़ल के दाम ऊपर जा रहे हैं. इसके अलावा खाद्य तेलों के दामों में भी बंपर बढ़ोतरी हो रही है.

बता दें कि दिल्ली समेत देश के कई बड़े शहरों में पेट्रोल का दाम सौ रुपये प्रति लीटर को पार कर गया है, जबकि डीजल भी इस ओर बढ़ रहा है.

 



इसके अलावा घरेलू गैस के दाम भी तेज़ी से बढ़ रहे हैं.

28% મોંઘવારી ગણતરી પત્રક એક્સલ ફાઈલ અહીથી ડાઉનલોડ કરો

28% મોંઘવારી ગણતરી પત્રક PDF ફાઈલ અહીથી ડાઉનલોડ કરો

  • નવોદય વિદ્યાલયમાં નોકરી કરતા કર્મચારીઓ માટે સારી ખબર 
  • મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ ભથ્થામાં પણ કરાયો વધારો 
  • 5000 ને બદલે 25,000 રુપિયા મેડિકલ ભથ્થું મળશે

નવોદય વિદ્યાલયના કર્મચારીઓ માટે આ સારી ખબર છે. શિક્ષા વિભાગ દ્વારા જારી એક પરિપત્રમાં જણાવ્યું કે નવોદય વિદ્યાલયના પ્રાધાનાચાર્યોના મેડિકલ ભથ્થાને 5000 થી વધારીને 25,000 કરી દેવાયું છે. કર્મચારીઓને 1 જુલાઈથી આ લાભ મળવાનું શરુ થઈ જશે. 

ક્યારે મળશે વધેલું મેડિકલ ભથ્થું 

જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ કોઈ સરકારી હોસ્પિટલ અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નામિત કરાયેલી કોઈ હોસ્પિટલમાં તેમની બીમારીની સારવાર કરાવશે ત્યારે તેમને આ લાભ મળશે. કર્મચારી અથવા તો તેમના પરિવારના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે મેડિકલ ભથ્થાંનો લાભ લઈ શકાય છે. 

સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરી દેશે. તમને જણાવી દઈએ કે પગારમાં આ વધારો સાતમા પગાર પંચ પ્રમાણે હશે.

1 જુલાઈ બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે. કર્મચારીઓને સીધું બે વર્ષનું મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાના 3 હપ્તા જારી કરશે. 

18 મહિના બાદ થશે વધારો

લગભગ 18 મહિના બાદ કર્મચારીઓના ડીએમાં વધારો થશે. ગયા વર્ષે કોરોનાને કારણે કર્મચારીઓના ડીએને અટકાવી દેવાયું હતું. જાન્યુઆરી 2020 માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યાર બાદ બીજા છ માસિક સમયગાળામાં એટલે કે જુન 2020 માં 3 ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં 4 ટકાનો વધારો થયો છે એટલે કે કુલ 28 ટકાનો વધારો થશે 

તમારા પગારમાં કેટલો વધારો થશે પે-સ્કેલ પ્રમાણે ઓછામાં ઓછી સેલેરી 18000 રુપિયા છે તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરાવાની શક્યતા છે. એટલે કે તમને દર મહિને 2700 રુપિયાનો વધારો મળી શકે અને વર્ષે તમારા પગારમાં 32400 રુપિયાનો વધારો થઈ જશે. 

થોડા વખતમાં 32 ટકા થઈ શકે છે મોંઘવારી ભથ્થું 

ઉલ્લેખનીય છે કે જુન 2021 ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવનાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 4 ટકા સુધી વધી શકે છે. જો આવું થાય તો 1 જુલાઈથી 3 હપ્તામાં ચુકવણી બાદ આગામી છ મહિનામાં 4 ટકાની ચુકવણી થશે જે પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 32 ટકા પહોંચી શકે છે. 


सरकारी कर्मचारियों DA




DA STOP Related Circular 2021 – सरकारी कर्मचारियों के लिये बड़ी न्यूज़!: DA from July 2019 – All India Consumer Price Index from January 2020 suggests that increase in DA for gvernment Employees with effect from January 2020 ill be not less than 5%

DA Stop Till July 2021January 2020 – DA increment for State Government Employees may be highest since 2020

Before New Year, the Modi government has given a large gift to the central employees. Actually, the government's cabinet has approved the proposal to increase the 5 per cent daily allowance of the central employees (After this. After this, the inflation of the government employees has increased from 12 percent to 17 percent.


Let's tell that Promotion was capturing the cabinet meeting on Wednesday in the leadership of the Prime Minister Narendra Modi. After the meeting, the Union Minister Light Jawadkar gave information about the cabinet decisions. He said that the amount of increased allowances will be given from July 2019. The reason for this decision of the government is expected to meet 50 million central employees and about 65 lakh pensioners. At the same time, the decision of this year may be the additional burden of 16 thousand crores of government treasures, the decision of the increase in the cabinet meeting, the decision of the increase in 5 cases, the decision of the cabinet meeting will be about 50 lakh government employees and 62 lakh pensioners benefit from the decision

Madhyamik / Uchchatar Madhyamik Shikshan Sahayak Bharti Mate Laykat, Vishayo ame Madhyamo Babat Paripatra

DA STOP TILL JULY 2021 Read circular