Join WhatsApp Group Join Now

સરકારી ભરતીની વયમર્યાદામાં 1 વર્ષનો વધારો

When can open School in Gujarat??  Related Latest News:: Schools closed from March due to the Corona crisis could start from July 15. The Ministry of Human Resource Development is preparing guidelines for study in schools which may be released shortly. According to sources, only 33 per cent or 50 per cent children will be allowed to come to school in a day. The state government and school management will decide how many children to call based on the resources available.

ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે પૈકી સરકારી નોકરીમાં વય મર્યાદાને લઈને છૂટ આપવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વિગતો આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ ના લઈ શક્યા હોય, તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે.

કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ, ભરતી અંગેની તકલીફો રાજ્યના યુવાનોએ વેઠી છે, તેનાથી સરકાર પૂરી રીતે વાકેફ છે. તેમાંથી તેમને બહાર કાઢવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઈ રહી છે, તેમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 01-09-2021થી 31-08-2022 સુધી સરકારની સીધી ભરતીમાં વયમર્યાદામાં છૂટનો નિયમ લાગૂ પડશે.

વઘાણીએ જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્નાતક કે સમકક્ષ બિનઅનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા 35 વર્ષની છે. જેમાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આજ રીતે સ્નાતક કરતાં ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિન અનામત પુરુષ ઉમેદવારો માટે 33 વર્ષની વયમર્યાદા હતી. જેમાં એક વર્ષનો વધારો કરીને હવે 34 કરવામાં આવી છે.

SC-ST અને OBC તેમજ આર્થિક રીતે પછાત (EBC)ની કેટેગરીમાં પુરુષ ઉમેદવારોમાં સ્નાતક કે સમકક્ષ પુરુષ ઉમેદવારોની હાલની વયમર્યાદા 40 વર્ષની હતી. જેમાં એક વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. જ્યારે આ કેટેગરીમાં સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓમાં હાલની વયમર્યાદા 38 વર્ષની છે, જેમાં એક વર્ષ વધારીને 39 કરવામાં આવી છે.

મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે. જે બાદ સરકારી ભરતીમાં 45 વર્ષની વય મર્યાદા હોય છે. જેને યથાવત રાખવામાં આવી છે. મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં હાલ 38 વર્ષની વય મર્યાદા છે, જેમાં 1 વર્ષનો વધારો કરીને 39 કરવામાં આવી છે. જ્યારે સ્નાતક કક્ષામાં 1 વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. જ્યારે SC,ST, OBC તેમજ EBC વર્ગની સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાં વય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા ટેટની વેલિડિટી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી 3300 જેટલી નવી જગ્યાઓ ઉભી કરાશે. જ્યાં સુધી નવી શિક્ષણનીતિ અમલમાં ના આવે, ત્યાં સુધી ટેટની વેલિડિટી વધારવામાં આવી છે.

ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના વર્ગ શરૂ થશે 


💥🌐🌀 શાળાઓ થશે ફરી શરુ..!

🌐🌀 રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું નિવેદન

🌐🌀 કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણવિદોની સલાહ બાદ વર્ગો શરૂ કરવા લેવાશે નિર્ણય

🌐🌀 હવે પછી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ


રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આજે સવારે કેવડિયા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા કર્યા બાદ જણાવ્યું હતું કે ધો-6થી 8 બાદ હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઇને કોર કમિટીમાં અમે એનો નિર્ણય લઇશું. ઉલ્લેખનીય છે કે ધોરણ 6થી 12ની સ્કૂલો 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવી છે. જોકે માત્ર 15 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલે આવી રહ્યા છે. આમ છતાં શિક્ષણમંત્રી ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા ઉતાવળા થયા છે.

ધો-1થી 5ના વર્ગો શરૂ કરવાની વિચારણા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે પહેલા કોલેજ, પછી 10થી 12 અને ગયા અઠવાડિયાથી 6થી 8ના વર્ગો તબક્કાવાર ખોલવામાં આવ્યા હતા એમાં અમે સફળ રહ્યા છીએ. વાલીઓએ બાળકોને સ્કૂલોમાં મોકલ્યાં છે અને તેઓ પણ સ્કૂલોમાં ઉત્સાહથી આવ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક ભણાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઇને કોર કમિટીમાં અમે એનો નિર્ણય લઇશું.ગાંધીનગરમાં યોજાયેલી મહત્વની કેબનિટ બેઠક પૂર્ણ થઇ છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તારીખ 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થઇ જશે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફરજિયાત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, ’20 હજાર કરતા વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 10 હજાર ખાનગી શાળા શરૂ થશે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની હાજરી 50 ટકા રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત રહેશે. વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ માટે માસ્ક ફરજીયાત રહેશે. તદુપરાંત હેન્ડ વોશની પણ વ્યવસ્થા કરવાની રહેશે.’


ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે  મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા હવે ધીમે ધીમે સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર હવે ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાની પણ વિચારણા કરી રહી છે. આ અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી હતી.ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે  મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની બેઠક બાદ 6થી 8 ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાસપ્ટેમ્બરમાં મહિનામાં શાળાઓ શરૂ


ધોરણ 6 થી 8 પછી ધોરણ 1 થી 5 અંગે વિચાર.

કોરોનાની બીજી લહેરને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે હવે કેસ ઘટી જતા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ થયા છે ત્યારે હવે રાજ્યા સરકાર 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનું વિચારી રહી છે. 

ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે  મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે.


ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા હવે ધીમે ધીમે સ્કૂલો રાબેતા મુજબ શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકાર હવે ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવાની પણ વિચારણા કરી રહી છે. આ અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરી હતી.


ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવા મામલે  મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, ધોરણ 9થી 12 શાળા શરૂ કર્યા બાદ હવે 6થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી છે. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની બેઠક બાદ 6થી 8 ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવા


ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થશે 


ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવા શિક્ષણ વિભાગની તૈયારી શરૂ કરી દીધી છે જેને લઈ શાળાના વર્ગની સાફ-સફાઈ માટે સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે લાંબા સમય બાદ હવે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યુ છે જે માટે આજથી 9 થી 11 ધોરણ માટે ઓફલાઈન વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.  જ્યારે હવે સરકાર ઓગસ્ટ મહિનાથી ધોરણ 6 થી 8 વર્ગ શરૂ કરવાનું વિચારી રહી છે અને 15 ઓગસ્ટ બાદ ધોરણ 1 થી 5ના વર્ગ શરૂ કરવા અંગે વિચારણાં કરી રહી છે. 

જેમાં આગામી ઓગસ્ટ માસમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ-9,10 અને 11નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. 

અગાઉ ધો. 9 થી 12 અને કોલેજોનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અપાઈ હતી મંજૂરી

અગાઉ સરકારે 50 ટકા કેપેસિટી સાથે ધો. 12 અને કોલેજોને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે ફરી એક વખત આજની કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિને જોતા હવે ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે.

આજનો લેટેસ્ટ ન્યુઝ રિપોર્ટ માટે અહીં ક્લિક કરો

CM રૂપાણીએ પણ આપ્યું હતું નિવેદન 

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે. 

આજનો ન્યુઝ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો

કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન 

હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. 


ધોરણ-12ના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનો ઓફ લાઈન અભ્યાસ શરૂ થશે


આ પહેલા ગત જાન્યુઆરીમાં સ્કૂલ અને કોલેજો ખોલવામાં આવી હતી

રાજ્યમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. આમ ધોરણ 12ના 5 લાખથી વધુ વિદ્યાર્થીનો ઓફ લાઈન અભ્યાસ શરૂ થશે.


કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.


12થી 18 વર્ષના બાળકો માટે સપ્ટેમ્બરમાં વેક્સિન આવી શકે


ભારતમાં 12થી 18 વર્ષનાં બાળકોની ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન સપ્ટેમ્બરથી મળવાની શરૂ થઈ શકે છે. વેક્સિન બાબતો પર બનેલી એક્સપર્ટ કમિટીના પ્રમુખે આ વાત જણાવી છે. ઝાયડસ કેડિલાની વેક્સિનની બાળકો પર કરવામાં આવેલી ટ્રાયલનાં પરિણામ સપ્ટેમ્બર પહેલાં જ ઉપલબ્ધ થઈ જવાની આશા છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિનના પ્રમુખ ડો. એન.કે.અરોરાએ એક જાણીતા મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝાયડસની કોરોનાની વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે કેટલાંક સપ્તાહની અંદર જ લીલી ઝંડી મળી શકે છે.


કોરોના વકરતા માર્ચમાં સ્કૂલો બંધ કરી

ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.


બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી હતી

ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું

આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.


ધો.1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું

રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારેધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના હતી. ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.


સ્કૂલ, કોલેજો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે


 1. સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
 2. વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
 3. વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
 4. સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે.
 5. ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે.
 6. રાજ્યમાં આવેલાં તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
 7. સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
 8. સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
 9. વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
 10. વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
 11. સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
 12. વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
 13. સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
 14. વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 15. જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
ઓફલાઇન શિક્ષણ બાબતે લટેસ્ટ GR 14/07/2021 અહીં ક્લિક કરો
Schools that apply the 33 percent formula will only be able to go to school two days a week
Depending on the number of students, the number of hand washing facilities, toilets, taps, etc. may have to be increased. Students in schools that apply the 50 percent formula will be able to go to school three times a week and schools that apply the 33 percent formula will only be able to go to school two days a week. Will have to study online in the remaining days. The guidelines will be reviewed in the last week of June depending on the status of the infection.
Get news and detailed information on careers & jobs, schools, colleges & universities.
When can open School in Gujarat?? Related Latest News
Main Topics:

 • Changes in the recruitment process, a big relief to 3 crore youth who take government job exams every year. 
 • At present, more than 20 agencies are conducting examinations for central jobs, and 1.5 lakh are recruited every year
 • Examinations can be given in 12 different languages, 1 thousand examination centers will be set up across the country. 
 • Approval of formation of National Recruitment Agency The same examination will be held for Group B and C. 
 • Examinations for non-technical posts conducted by SSC, Railway Recruitment Board and Institute of Banking Service Personnel will be conducted by this agency. 

READ DIVYBHASKAR NEWS REPORTD ABP ASMITA NEWS EPORT
Schools closed from March due to the Corona crisis could start from July 15. The Ministry of Human Resource Development is preparing guidelines for study in schools which may be released shortly. According to sources, only 33 per cent or 50 per cent children will be allowed to come to school in a day. The state government and school management will decide how many children to call based on the resources available.


Schools that apply the 33 percent formula will only be able to go to school two days a week
Depending on the number of students, the number of hand washing facilities, toilets, taps, etc. may have to be increased. Students in schools that apply the 50 percent formula will be able to go to school three times a week and schools that apply the 33 percent formula will only be able to go to school two days a week. Will have to study online in the remaining days. The guidelines will be reviewed in the last week of June depending on the status of the infection.

Read Schools can open In July News

You may like these posts