Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

KGF Chapter 2 Trailer -યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ

BM web
0

KGF Chapter 2 Trailer|Hindi|Yash|Sanjay Dutt|Raveena Tandon|Srinidhi|Prashanth Neel|Vijay Kiragandur: એવું લાગી રહ્યું છે કે વર્ષ 2022 એ બૉલીવુડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણકાળ સાબિત થશે. અત્યારે ભારતીય દર્શકોમાં અભિનેતા યશની (Yash) આગામી ફિલ્મ ‘KGF’નો ક્રેઝ બિલકુલ એવો જ છે જેવો સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ના (Bahubali) બીજા ભાગનો હતો. અમે તમને જણાવી દઈએ કે, અત્યારે ‘KGF Chapter 2’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા પછી, ચાહકોની કમેન્ટ્સ પરથી તમે જોઈ શકો છો કે ફરી એકવાર તેઓ યશને સ્ક્રીન પર જોવા માટે ખુબ જ આતુરતા જોવા મળી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

KGF Chapter 2 Trailer


અમે તમને જણાવી દઈએ કે આ મેગા બજેટ ફિલ્મ 'KGF: ચેપ્ટર 2' આગામી તા. 14/04/2022ના રોજ વિશ્વભરના સિનેમા થિયેટરોમાં રિલીઝ થશે. તાજેતરમાં ફિલ્મની રિલીઝ પહેલાં, નિર્માતાઓએ બેંગલુરુમાં એક વિશાળ ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ હોસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

અદભૂત સિનેમેટોગ્રાફી, વિસ્ફોટક એક્શન અને નિર્દેશનનો અંદાજો તમને ટ્રેલર જોઈને જ મળી જશે. રોકિંગ સ્ટાર્સ યશ, સંજય દત્ત અને રવીના ટંડનના શાનદાર પ્રદર્શને લોકોની આ ફિલ્મ માટેની ઉમ્મીદ વધારી દીધી છે. ટ્રેલર જોઈને જ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.

KGF Chapter 2 Trailer|Hindi|Yash|Sanjay Dutt|Raveena Tandon|Srinidhi|Prashanth Neel|Vijay Kiragandur

સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘KGF’ના બીજા ચેપ્ટરનું ટ્રેલર ‘KGF 2’ આજે રિલીઝ થઈ ચૂક્યું છે. યશના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે હવે KGF 2 નું ટ્રેલર સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર યશની ફિલ્મના ટ્રેલર પર ચાહકોની અઢળક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. અમે તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘KGF’નો પહેલો ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મનું હિન્દી વર્ઝન ટ્રેલર બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ફિલ્મનો હીરો યશ ફિલ્મના ટ્રેલરની લગભગ 1 મિનિટ 19 સેકન્ડ પછી દેખાય છે. ત્યારે સ્ક્રીન પર લખેલું છે ‘રોકિંગ સ્ટાર યશ’. તેની પાછલી ફિલ્મની જેમ, યશ આ ફિલ્મમાં પણ કેટલાક શ્રેષ્ઠ સંવાદો બોલતો જોવા મળે છે. આ ફિલ્મમાં VFX વર્ક પણ ઘણું સારું લાગી રહ્યું છે.

-સંજય દત્તનો ખતરનાક રોલ

'KGF Chapter 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં એક અલગ જ પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે. KGF Chapter 2માં સંજય દત્ત તેના પાત્ર અધીરાના રોલમાં ખતરનાક લાગે છે. બોલિવુડમાં સંજયનું વ્યક્તિત્વ સૌથી શક્તિશાળી છે એમાં કોઈ શંકા નથી. હવે આ ફિલ્મમાં અધીરાના રોલમાં તેનો લુક ખૂબ જ અલગ જોવા મળી રહ્યો છે.

KGF Chapter 2 આ ભાષાઓમાં ફિલ્મ થશે રીલીઝ

કન્નડ, તેલુગુ, હિન્દી, તામિલ અને મલયાલમમાં 14 એપ્રિલે દેશભરમાં રીલીઝ થયેલી કેજીએફ: ચેપ્ટર 2 સૌથી વધુ માંગવાળા નિર્દેશકોમાંથી એક પ્રશાંત નીલ દ્વારા લેખિત અને નિર્દેશિત છે, અને હોમ્બ્લે ફિલ્મ્સ બેનર હેઠળ વિજય કિરાગંદૂર દ્વારા નિર્મિત છે. 

કેજીએફ ચેપ્ટર 2ને ઉત્તર ભારતના માર્કેટમાં રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને એએ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે. યશ અભિનીત આ ફિલ્મ આખા દેશમાં 6000 સ્ક્રીન પર એકસાથે રીલીઝ થશે.

બીજી તરફ ટ્રેલર જોઈને એ પણ અનુમાન લગાવી શકાય છે કે, રવીના ટંડનનો રોલ જબરદસ્ત હશે. જો સૂત્રોનું માનીએ તો ફિલ્મમાં તેની ભૂમિકા ઈન્દિરા ગાંધીથી પ્રેરિત છે. બીજી તરફ યશની વાત કરીએ તો પહેલા ભાગની જેમ આ વખતે પણ તે પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરવા તૈયાર છે. 

ટ્રેલરમાં પણ તેનો શાનદાર ડાયલોગ છે. એન્ટ્રી વખતે તે કહે છે- 'આઈ ડોન્ટ લાઈક વાયોલેંસ, આઈ અવોઈડ વાયોલેંસ, બટ વાયોલેંસ લાઈક્સ મી આઈ કાન્ટ અવોઈડ'. 

KGF Chapter 1 વિશે વાત કરીએ તો આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 235 કરોડનું કલેક્શન કર્યું હતું. ભારતમાં આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. પરંતુ લોકોને  ફિલ્મના બીજા ભાગથી વધુ અપેક્ષાઓ છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.

The name strikes again. Hombale Films presents the most awaited Trailer of the year. KGF Chapter 2. A sequel to KGF Chapter1. Get ready to witness the biggest face-off between Rocky Bhai and Adheera on April 14th,2022

Written and Directed by Prashanth Neel

Produced by Vijay Kiragandur under the Banner "Hombale Films".

Starring: Rocking Star Yash, Sanjay Dutt, Srinidhi Shetty, Raveena Tandon, Prakash Raj, Malvika Avinash, Achyuth Kumar, Ayyappa P. Sharma, Rao Ramesh, Eshwari Rao, Archana Jois, T. S. Nagabharana, Saran, Avinash, Lakki Lakshman, Vashishta Simha, Harish Rai, Dinesh Mangalore, Tarak, Ramachandra Raju, Vinay Bidappa, Ashok Sharma, Mohan Juneja, Govinda Gowda, John Kokken, Srinivas Murthy.


Director of Photography: Bhuvan Gowda

Sound Design, Music & Background Score: Ravi Basrur

Co-director: Kirtan Nadagouda & Dhool Prakash

Direction Team: Bhargav N, Prashanth Hosmane, Chandan Bhargav, Yuvindraja, Nishanth Varma,  Muruli Muddenahally, Sanjay, Ghattimutthu Shashidhar, Abhijith Gorachi, Shiva Kumar, Mithilesh Gowda, Akash Thaargar, Akash Rambo, Roshan Sharif Farman Ullah.

Cameraman Team: Sandy, Prajwal Gowda, Kumar Gowda, Sagar Gowda, Manuraj  

Still - M G Narayan(Nani)

Executive Producer: Karthik Gowda, K. V Rama Rao

Editor: Ujwal Kulkarni

Production Design: Shivakumar

Action: Anbar

Choreography: Harsha, Mohan

Dubbing: Anand Y. S

Costume Designer: Yogi G Raj, Sania Sardhariya, Navin Shetty, Ashwin Mawle, Hassan Khan

Dialogues: Chandramouli.M, Dr. Suri, Prashanth Neel

Sound Effects: Nanndhu J & Team

Production Managers: K S Champakadama,Gagan Murthy, S Kumar

Production Incharge: Chidanand, Suresh Shankarananhalli, Shashikanth

DI & VFX: Unify Media

VFX Supervisor: Konda Reddy Suresh

Colorist: Fergus Hally, Ashwath

Marketing: Likitha Reddy, Naren Marol, Anil Kumar, Shreya Unchalli, Suman, Sunith shetty, Adith, Sai pavan

PRO: Sudheendra Venkatesh (Kannada), Vamsi Kaka (Telugu), Yuvraaj (Tamil), Vivek Ramadevan (Malayalam)

Digital Media PR: Prasad Bhimanadham

Art associate: Venkata Chalapathi, Kiran Kumar

Art Department:  Ramesh, Shankar, Sunil, Deva, Abhi, Shyam, Koti, Goutham, Amar

Digital Media & Marketing Partners: KRG Connects, Silly Monks, Divo

Audio On Lahari Music and MRT Music

Singers Group

Ravi Basrur, Sachin Basrur, Santhosh Venky, Mohan Krishna

Vijay Basrur, Chethan Handattu, Krishna Basrur, Nagaprakash Kota, , Umesh Karkada,

Krishnamurthy Basrur, Nanndhu J K.G.F, Ramakrishna Basrur, Bhargav Basrur

Poornanandha Basrur, Nikhil Basrur

Children's Singers Group

Raksha Kamath, Avani Bhat, Anagha Nayak, Navami Bhat, Avani Kamath, Sichana Kamath

Shivanand Nayak, Nishanth Kini, Bharath Bhat, Giridhar Kamath

Children's Singers Bm School Basrur

Keerthana Basrur, Srinidhi, Poorvi, Bhoomika, Vardha LAXMI, Manvik, Surjan

Drasha, Shreyas, Lanchan, Krathika, Vinanthi, Abhijna, Jayanth, Vignesh

Music Produced & Mix Mastered By: Ravi Basrur

Music Mix & Mastered at Ravi Basrur Music & Movies, BASRUR

KGF Chapter 2 Trailer -યશના જલવા સામે સંજય દત્તનો ખૂંખાર અંદાજ

Post a Comment

0Comments
Post a Comment (0)