Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

LRD Police Constable 2021 -Gujarat Police Recruitment 2021 - 10459 Post Call Letter, Syllabus, Paper Solution, Result, Waiting List @ lrdgujarat2021.in

Bhavesh Chothani

LRD Police Constable 2021 -Gujarat Police Recruitment 2021 - 10459 Post Call Letter, Syllabus, Paper Solution, Result, Waiting List  @ lrbgujarat2021.in


LRD Police Constable 2021 10459 Posts Details: Gujarat Home Guard Vacancy 2021, Gujarat LRD Police Constable Khali Jagya List 2021, Gujarat LRD Police Constable 2021 New Application Form, Latest Career Gujarat Home Guard Jobs Vacancies. Gujarat LRD Police Constable 2021 Latest Bharti News Today, LRB Gujarat Police Constable PET-PST Call Letter 2021, Gujarat Police Jobs Location Search, Gujarat Police Recruitment 2021 Exam Syllabus, Gujarat Police Recruitment Apply Online Web Portal. Gujarat Police recruitment notification. Gujarat Home Guard Department Government Vacancy, Gujarat Police Bharti 2021, Gujarat Police Recruitment Opening Notification, Gujarat Police Recruitment Bharti Recruitment 2021 Notice, Gujarat Police Recruitment Latest Post Employment News, Gujarat Police Recruitment Rojgar Employment.

LRD Police Constable Exam Cutt Of Marks & Selection List. Our site Gujarat Police Exam
Result 2021 provides information about Gujarat Police Constable Cut Of Marks 2021lrbgujarat2021.in and competitive exam materials in Gujarat Police Answer Key 2018 and India. From here you can get different jobs. Such as Gujarat Police Constable 2021 Cutt Of Marks 2021, engineer jobs, diploma candidate jobs, Gujarat Police Constable 2021 @ www.lrbgujarat2021.in, low job and various other jobs. Our site is famous for the preparation of competitive exams. We provide complete examination material for examinations conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination and other Gujarat Levels. Visit EDUMATERIAL every day for the latest offers of various brands and other technology updates. Click Here Current Affairs

:: તા. ૨૫.૧૦.ર૦રર ::

લોકરક્ષક ભરતીની આખરી ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની કામચલાઉ યાદી તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. કામચલાઉ યાદી સંબંધે ઉમેદવારો તરફથી મળેલ વાંધા/રજૂઆતોને ધ્યાને લઇ તા.૦૪.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ કામચલાઉ યાદીની વિગતોમાં નીચે મુજબ સુધારા કરવામાં આવેલ છે.

(૧) દસ્તાવેજ ચકાસણીના બેઠક નંબર નં.૨૦૦૧૮૮૧૩નાઓને જનરલના બદલે STમાં ગણવામાં આવેલ છે.

(ર) દસ્તાવેજ ચકાસણીના બેઠક નં. (૧) 20018414 (ર) 20018185 (૩) 20019003 (૪) 20020510 (પ) 20018431 અને (૬) 20004781 નીચે મુજબના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરેલ NCC – ‘C’ સર્ટીફીકેટ માન્ય ગણી વધારાના બે ગુણ આપવામાં આવેલ છે.

(૩) દસ્તાવેજ ચકાસણીના બેઠક નં. (૧) 20008176 (ર) 20005624 નાઓએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરેલ રમતગમત અંગેના પ્રમાણપત્રને માન્ય ગણેલ હોય, લેખિત કસોટીના પ% વધારાના ગુણ આપવામાં આવેલ છે


(૪) નીચે મુજબના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ષર-૪માં દર્શાવેલ પ્રેફરન્સ અને તા.૦૪.૧૦.૨૦૨૨ની યાદીમાં જાહેર કરેલ પ્રેફરન્સમાં ફેરફાર જણાયેલ. જેથી ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ષર-૪ માં દર્શાવેલ પ્રેફરન્સ મુજબ સુધારા કરવામાં આવેલ છે.


DV Roll No.Pref. in Prov. ListPref. in Annex-4
20000973SRP-APC-UPCSRP-UPC-APC
20010429UPC-SRP-APCUPC-APC-SRP
20010628UPC-SRP-APCUPC-APC-SRP
20010678SRP-UPC-APCUPC-APC-SRP
20018037UPC-SRP-APCUPC-APC-SRP
20010005UPC-APC-SRPUPC-SRP-APC
20018037UPC-SRP-APCUPC-APC-SRP
20010429UPC-SRP-APCUPC-APC-SRP
20010628UPC-SRP-APCUPC-APC-SRP
20010678SRP-UPC-APCUPC-APC-SRP
20010717UPC-APC-SRPUPC-SRP-APC
20017971UPC-APC-SRPUPC-SRP-APC
20018031UPC-APC-SRPUPC-SRP-APC
20010676UPC-APC-SRPSRP-UPC-APC
20008524UPC-APC-SRPAPC-UPC-SRP
20008565UPC-APC-SRPSRP-APC-UPC
20010424UPC-APC-SRPUPC-SRP-APC
20005299UPC-APC-SRPUPC-SRP-APC
20005627UPC-APC-SRPSRP-APC-UPC
20000535UPC-APC-SRPUPC-SRP-APC
20000547UPC-APC-SRPAPC-UPC-SRP
20000973SRP-APC-UPCSRP-UPC-APC
20018797UPC-APC-SRPUPC-SRP-APC
20000717UPC-APC-SRPUPC-SRP-APC

ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે.


અ. નં.કેટેગીરીમાંગણા પત્રક મુજબ ખાલી જગ્યાઆખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ સંખ્યાજાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી છે અને પસંદગી યાદીમાં સમાવેશ કરેલ નથી તેવી સંખ્યા
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક
બિન અનામત- પુરૂષ૧૪૭૩૧૪૫૮૧૫ (SEBC-૧૩, ST-૨)
બિન અનામત- મહિલા૭૨૬૭૧૭૯ (SEBC-૨, ST-૭)
અનુસૂચિત જાતિ- પુરૂષ૨૩૯૨૩૮
અનુસૂચિત જાતિ- મહિલા૧૧૮૧૧૮
અનુસૂચિત જન જાતિ- પુરૂષ૫૨૪૩૩૫૧૮૯
અનુસૂચિત જન જાતિ- મહિલા૨૫૮૧૬૭૯૧
સા.શૈ.પ.વર્ગ – પુરૂષ૮૮૮૮૮૧
સા.શૈ.પ.વર્ગ – મહિલા૪૩૭૪૩૩
આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ૩૬૮૩૬૮
૧૦આથિક રીતે નબળા વર્ગ-મહિલા૧૮૧૧૮૧
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક
બિન અનામત પુરૂષ૩૦૪૩૦૨૨ (SEBC)
બિન અનામત- મહિલા૧૪૯૧૪૮૧ (SEBC)
અનુસૂચિત જાતિ- પુરૂષ૨૭૨૭
અનુસૂચિત જાતિ- મહિલા૧૩૧૩
અનુસૂચિત જન જાતિ- પુરૂષ૮૦૪૮૩૨
અનુસૂચિત જન જાતિ- મહિલા૩૯૧૯૨૦
સા.શૈ.પ.વર્ગ - પુરૂષ૩૩૩૩
સા.શૈ.પ.વર્ગ - મહિલા૧૭૧૭
આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ૯૦૯૦
૧૦આથિક રીતે નબળા વર્ગ-મહિલા૪૫૪૫
એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ
બિન અનામત પુરૂષ૧૮૨૬૧૮૧૭૯ (SEBC)
અનુસૂચિત જાતિ- પુરૂષ૩૧૧૩૦૯
અનુસૂચિત જન જાતિ- પુરૂષ૬૬૭૪૧૦૨૫૭
સા.શૈ.પ.વર્ગ - પુરૂષ૧૨૦૧૧૧૯૧૧૦
આથિક રીતે નબળા વર્ગ-પુરૂષ૪૪૫૪૪૫
 કુલ :૧૦૪૫૯૯૮૧૦૬૪૯


તમામ ૯૮૧૦ ઉમેદવારોના ૫રિણામ માટે અહીં કલીક કરો.

જુદી જુદી કેટેગરી તથા જુદા જુદા સંવર્ગની ૫સંદગી યાદી ૫ણ ઉમેદવારો જોઇ શકે તે માટે નીચે મુજબ મુકવામાં આવે છે.


  • બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • બિન હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક EWS કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક SC કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • હથિયારી લોકરક્ષક ST કેટેગીરીના મહિલા ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • એસ.આર.પી.એફ. જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...
  • એસ.આર.પી.એફ. લોકરક્ષક ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારની પસંદગી યાદી જોવા માટે અહી કલીંક કરો...


:: તા. ૦૪.૧૦.ર૦રર ::

લોકરક્ષક ભરતીની કામચલાઉ ૫સંદગી યાદી તથા ગુણ જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા.ર૮.૦૬.ર૦રર ના રોજ બહાર પાડવામાં આવેલ અને તા.ર૯.૮.ર૦રર થી તા.૧૩.૯.ર૦રર સુઘી દસ્તાવેજ ચકાસણી રાખવામાં આવેલ.

દસ્તાવેજ ચકાસણી યાદીમાં ૫સંદગી પામેલ કુલ-ર૦૮૩૫ ઉમેદવારો પૈકી ૧૫૭૮ ઉમેદવારો ગેરહાજર રહેલ અને ૧૯૨૫૭ ઉમેદવારો હાજર રહેલ.

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી રોલ નં.૨૦૦૦૮૧૭૬ ઉમેદવારનું રમતગમતનું પ્રમાણ૫ત્રનું વેરીફીકેશન બાકીમાં છે, તેઓના કિસ્સામાં હાલ ગુણ આ૫વામાં આવેલ નથી. જો પ્રમાણ૫ત્ર વેરીફીકેશન થઇ આવશે તો તેઓના ગુણનો આખરી ૫સંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવશે.

દસ્તાવેજ ચકાસણી દરમ્યાન SC, ST, SEBC ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ તેઓને આ કેટેગરીનો લાભ મળવા માટે તેના સમર્થનમાં પુરાવા રજૂ કરેલ છે, તે પુરાવા માન્ય ગણી તેઓને કેટેગરીનો લાભ આ૫વામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે. જે પ્રક્રિયા હાલ ચાલુ છે તે અંગે સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવે તેના આઘારે તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.

આ ૫સંદગી યાદીમાં કોઇ ખામી જણાય તો ઉમેદવાર તા.૧૧.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી - બંગલા નં.ગ-૧ર, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

અરજદારના વાંઘાઓ અંગે વિચારણા કરી તે અંગે યોગ્ય નિર્ણય કરી આખરી ૫સંદગી યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

આ તદૃન કામચલાઉ ૫સંદગી યાદી છે. આ ૫સંદગી યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે.

સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગના તા.૨૨.૦૧.૨૦૧૮ જાહેરનામા ક્રમાંકઃGS/2018-(2)-RES-1085-3433-G2ના ફકરા નં.૭માં માજી સૈનિક ઉમેદવારોને યોગ્યતાનાં ધોરણમાં રાહત આપી Performanceને અસર ના કરે તે રીતે પસંદ કરવા જણાવેલ છે. જે સુચનાઓને ધ્યાને રાખી કેટેગીરીવાઇઝ બિન માજી સૈનિક ઉમેદવારોના કટ-ઓફમાં માજી સૈનિક ઉમેદવારોને ૨૦% વધુ છુટ આપી કામચલાઉ પસંદગી યાદી તૈયાર કરવામાં આવેલ છે.

આ કામચલાઉ યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટે અહીં કલીક કરો.......


દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ ગુણ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

ઉ૫રોકત ગુણ૫ત્રક ૫ણ કામચલાઉ ઘોરણે જાહેર કરવામાં આવેલ છે.


ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા બાબત

દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારની ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે.


પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.


ઉમેદવારો તા.૧૧.૧૦.ર૦રર ના રોજ રાત્રિના ર૪.૦૦ કલાક સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.


દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો પૈકી આ કામચલાઉ ૫સંદગી યાદીમાં ૫સંદગી પામેલ ન હોય તે (NOT SELECTED) ઉમેદવારો ૫ણ પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.


ઉમેદવારી ૫રત ખેંચવાની પ્રક્રિયા સદર લીન્ક ૫ર ઉમેદવારોના માર્ગદર્શન માટે મુકવામાં આવેલ છે. આમ છતાં તેનો એક નમૂનો ઉમેદવારની જાણ માટે નીચે મુકેલ છે.


ઉમેદવારી ૫રત ખેંચવા માટેની સ્ટે૫વાઇઝ પ્રક્રિયાની pdf જોવા માટે અહીં કલીક કરો.



:: તા.૧૮.૦૮.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીના દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ

હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨ થી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી SC/ST/SEBC ઉમેદવારોએ નીચેની લીંક મુજબ પોતાને લાગુ પડતુ એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે.


પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક બન્નેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલ હોય તેવા ૧૬૯૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી બોલાવવામાં આવશે.

લોકરક્ષક ભરતીના ઉમેદવાર (૧) લેખિત કસોટીનો બેઠક નંબર-૨૦૦૧૮૪૧૯ તથા (ર) લેખિત કસોટીનો બેઠક નંબર-૨૦૦૧૮૪૧૨નાઓના દસ્તાવેજ ચકાસણી અંગેનો નિર્ણય હવે પછી કરવામાં આવશે.

💥LRB પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર ડાઉનલોડ કરવા ક્લિક કરો.

:: તા. ૦૧.૦૯.૨૦૨૨ ::

EWS પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવા બાબત.

દસ્તાવેજ ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક EWS ઉમેદવારો ગુજરાત સરકારની ભરતીમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય વહિવટ વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અન્વયે ઠરાવવામાં આવેલ અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબનું પાત્રતા પ્રમાણપત્ર કે જે તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે(નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે)

Income & Assets Certificate (નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે) માન્ય ગણાશે નહી.

EWS માટે પાત્રતા પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....

EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....

:: તા.૩૦.૦૮.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ

લોકરક્ષક અને પો.સ.ઇ. બન્નેની દસ્તાવેજ ચકાસણીમાં પસંદગી પામેલ હતા તેવા કુલ-૧૬૯૦ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૨.૦૯.૨૦૨૨ થી તા.૧૩.૦૯.૨૦૨૨ સુધી હાથ ધરવામાં આવનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.


:: તા.ર૮/૦૬/ર૦રર ::

લોકરક્ષક કેડરની ભરતીમાં દસ્તાવેજ ચકાસણીની યાદી તથા ગુણ જાહેર કરવા બાબત


લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં મેળવેલ ગુણ, લેખિત કસોટીમાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ (જેવા કે, રમતગમત, વિધવા, NCC “C” સર્ટીફીકેટ તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીગ્રી/ડીપ્લોમાં અંગેના મળવાપાત્ર ગુણ) સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે.

માજી સૈનિકના કિસ્સામાં જે તે કેટેગીરીના કટ-ઓફમાં ૨૦%નો ઘટાડો કરી દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી કરવામાં આવેલ છે.

અનામત કેટેગીરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગીરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઇનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગીરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગીરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

સરખા ગુણવાળા ઉમેદવારોના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધુ હશે તેને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

જે કિસ્સામાં ગુણ અને ઉંમર બન્ને સરખા થતા હોય તો વધુ ઉંચાઇવાળા ઉમેદવારને મેરીટમાં ઉપર મૂકવામાં આવેલ છે.

રમતવીરોના કિસ્સામાં તેમના લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

વિધવા ઉમેદવારના કિસ્સામાં તેમના શારીરીક કસોટીના માર્કસ તથા લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫% ગુણ ઉમેરી દસ્તાવેજ ચકાસણીની યાદી બનાવવામાં આવેલ છે.

ભરતીની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇપણ રીતે ગેરરીતી કરનાર ઉમેદવારોને ગેરલાયક ઠેરવવાં માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલ છે. જો આવા કોઇપણ ઉમેદવારનો દસ્તાવેજ ચકાસણીની યાદીમાં સમાવેશ થયેલ હશે તો તેને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

કેટેગીરીવાઇઝ કટ-ઓફ નીચે મુજબ છે.

(A) પુરૂષ ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૮૦.૩૦૦૭ર૧૬
EWS૭૦.૭૦૫૧૮૦૭
SEBC૭૪.૬૧૦૪ર૬૦
SC૭૦.૧૯૫૧૧૫૬
ST૫૮.૫૮૫ર૫૪ર

(B) મહિલા ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૬૬.૭ર૫૧૭૫૦
EWS૫૦.૦૩૫૩૫૮
SEBC૬૧.૩૫૦૯૧૧
SC૫૯.૪૭૦ર૬ર
ST૫૦.૦૩૫૪૬૭

(C) માજી સૈનિક ઉમેદવાર

કેટેગીરીકટ-ઓફ માર્કસપસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GENERAL૬૫.ર૩૫૫૦
EWS૬૬.૯૦૦૦૩
SEBC૫૯.૮૦૦૪૪
SC૫૬.૮ર૦૦૯
ST૬ર.૧૭૫૦૧

દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલની યાદી જોવા માટે અહી કલીંક કરો...

તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ માર્કસ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

  • જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • EWS કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • SC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • ST કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો...
  • દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોને જુલાઇ, ર૦રર માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણ૫ત્રો, જાતિ અંગેના પ્રમાણ૫ત્રો તેમજ વઘારાના ગુણ માટે રમતગમત, વિઘવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવા. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.

    દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પી.એસ.આઇ. ભરતીની મેઇન ૫રીક્ષા આપેલ છે, તે ઉમેદવારોના કિસ્સામાં પી.એસ.આઇ. ભરતીનું ૫રિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું આયોજન છે. જો કે, આ બાબતમાં ફેરફાર થઇ શકે. યોગ્ય સમયે ઉમેદવારોને તે અંગેની જાણ કરવામાં આવશે.

    લોકરક્ષક કેડરની ભરતીમાં Sports/NCC-C સર્ટી/RSU/વિધવા અંગે વધારાના ગુણ બાબત

    લોકરક્ષક કેડરની ભરતી માટે તા.૨૩.૧૦.૨૦૨૧ની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે જો કોઇ ઉમેદવાર NCCનું “C” સર્ટીફીકેટ, સરકારશ્રીના નિયમોનુસાર માન્ય રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીનું માન્ય ડીગ્રી/ડીપ્લોમાં પ્રમાણપત્ર ધરાવતા હોય અને શરતચૂકથી અરજીમાં દર્શાવવાનું રહી ગયેલ હોય તો તેવા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી સમયે આવા પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આવા પ્રમાણપત્રો તા.૦૯.૧૧.૨૦૨૧ અથવા તેના પહેલા ઇશ્યુ કરેલ હોવા જોઇએ.

    લેખિત પરીક્ષામાં ગેરરીતી કરતાં ઉમેદવારોની સૂનાવણી કાર્યવાહી પૂર્ણ કરી તેઓને આ ભરતીમાં ગેરલાયક ઠરાવવામાં આવેલ છે તથા રાજય સરકારશ્રીની આગામી ભરતીમાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવનાર છે.

    ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહિં કલીંક કરો...


               :: તા.ર૦/૦૬/ર૦રર ::

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની OMRની કરવામાં આવેલ પૂનઃચકાસણી અંગે

તા.૦૭.૦૫.૨૦૨૨ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જે ઉમેદવાર પોતાની OMRની પૂનઃચકાસણી કરાવવા માંગતા હતા તેવા કુલ-૩૮૦ ઉમેદવારો તરફથી લોકરક્ષક ભરતી બોર્ડને અરજી મળેલ હતી. જે પૈકી નીચે મુજબના કુલ-૧૦ ઉમેદવારોએ પોતાની OMR માં પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભુલ કરેલ હતી.

ઉપરોકત કુલ-૧૦ ઉમેદવારોની OMRમાં પ્રશ્નપૂસ્તિકા કોડમાં ફેરફાર થતા લેખિત પરીક્ષાના પરીણામમાં પણ ફેરફાર થયેલ છે. ગુણની વિગત આ લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

OMRની પૂનઃચકાસણી માટે મળેલ કુલ-૩૮૦ અરજીઓ પૈકી ઉપરોકત કુલ-૧૦ સિવાય અન્ય કોઇપણ ઉમેદવારના ગુણમાં ફેરફાર જણાયેલ નથી.


:: તા.૦૭/૦૫/ર૦રર ::

ફાઇનલ આન્સર કી સામેના વાંધાઓ અંગે

લોકરક્ષક ભરતીની તા.૧૦.૦૪.ર૦રર ના રોજ લેવામાં આવેલ લેખિત ૫રીક્ષાની Provisional Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૧ર.૦૪.ર૦રર ના રોજ મુકી તા.૧૪.૦૪.ર૦રર સુઘીમાં વાંઘા મંગાવવામાં આવેલ. આ વાંઘાઓનો અભ્યાસ કરી તા.ર૭.૦૪.ર૦રર ના રોજ Final Answer Key વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ.

Final Answer Key મુકયા બાદ ૫ણ કેટલાક ઉમેદવારો તરફથી આન્સર કી સામે વાંધા અરજીઓ મળેલ. ઉમેદવારો તરફથી મળેલ તમામ વાંધાઓની પુન: સમીક્ષા કરતાં તા.ર૭.૦૪.ર૦રર ના રોજ મુકવામાં આવેલ Final Answer Key માં કોઇ ફેરફાર કરવાનો રહેતો નથી, જે ઉમેદવારોની જાણ સારું.

તા.૧૦/૦૪/ર૦રરના રોજ લેવાયેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ
(૧) તા.૧૦/૦૪/ર૦રર ના રોજ લેવાયેલ લોકરક્ષક ભરતી પરીક્ષાની આખરી જવાબ વહી (Final Answer Key) તા.૨૭/૦૪/૨૦૨૨ નારોજ જાહેર કરવામાં આવેલ.

(૨) તા.૧૦/૦૪/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા નીચેના માંથી કોઇ પણ એક લીંક પર ક્લીક કરો

(૩) લોકરક્ષક કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “LOKRAKSHAK BHARTI BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR ખાતે નીચે આપેલ અરજીના નમૂનામાં અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ/નકલ તથા OMR નકલ બીડવાની રહેશે.

તા.૦૮/૦૫/ર૦રર થી તા. રર/૦૫/ર૦રર સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા રર/૦૫/ર૦રર બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)

ખાસ નોંધઃ

(૧) લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.

(ર) તદઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.

ગુણ જોવા માટે અહીં કલીક કરો... અથવા અહી કલીક કરો.....



:: તા.૦૪/૦૨/૨૦૨૨::

લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થનાર તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવનાર છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.

ચાર બાબતો ધ્યાનમાં રાખી સમાન માર્ક્સ ધરાવતા ઉમેદવારોને નોકરી મળશે

LRDની ભરતી માટે આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવે ત્યારે બે કે તેથી વધુ ઉમેદાવારોના સમાન ગુણ થતા હોય તેવા કિસ્સામાં મુખ્યત્વે ચાર બાબતો ધ્યાનમાં રાખીને કોઈ એક ઉમેદવારને નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. લોકરક્ષક ભરતી બોર્ડે ભરતી માટે બહાર પાડેલા નોટિફિકેશનમાં આ તમામ બાબતો સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.

ગુજરાતી વ્યાકરણ ક્વીઝ 1 Gujarati Vyakran Quiz 1  

ગુજરાતી વ્યાકરણ ક્વીઝ 2 Gujarati Vyakran Quiz 2  

ગુજરાતી કરંટ અફેર ક્વીઝ 1 Current Affair Quiz 1  

ગુજરાતી કરંટ અફેર ક્વીઝ 2 Current Affair Quiz 2  

ગુજરાતી જનરલ નોલેજ  ક્વીઝ 1 General Knowledge-1

ગુજરાતી જનરલ નોલેજ  ક્વીઝ 2 General Knowledge - 2

ગુજરાતી જનરલ નોલેજ  ક્વીઝ 3 General Knowledge -3

તલાટી મંત્રી સિલેબસ અને પરીક્ષા પદ્ધતિની સમાજ સાથે નો વિડીયો

સરખા માર્ક્સના કિસ્સામાં નોકરીમાં પહેલી પ્રાથમિકતા કોને મળે?

  • તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • જો ગુણ, જન્મ તારીખ, ઉંચાઇ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે ઉમેદવારે એસ.એસ.સી. પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
LRD ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેના સ્પેશીયલ પેપર અને ઓનલાઈન ક્વીઝ અહી મુકવામાં આવશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.
LRD Police Constable 2021 -Gujarat Police Recruitment 2021 - 10459 Post Apply Online, Exam Pattern, Weightage, Syllabus, Process, Eligibility

Gujarat Police Exam Result 2021. Our site www.lrbgujarat2018.in provides information about Gujarat Police Constable exam Cutt Of Marks 2021lrbgujarat2018.in and competitive exam materials in Gujarat Jail Shipahi Exam Result 2018 and India. From here you can get different jobs. Such as Gujarat Police Constable 2021 Notification 2021, engineer jobs, diploma candidate jobs, Gujarat Police Constable 2021 Exam Notification 2021 @ www.lrbgujarat2018.in, low job and various other jobs. Our site is famous for the preparation of competitive exams. Visit EDUMATERIAL every day for the latest offers of various brands and other technology updates. Click Here Current Affairs

Gujarat Police Constable 2021 Exam Notification 2021


Here, we have mentioned all the details about Gujarat Police Exam Notification 2021 for 6th January Constable exam which has been released officially. We have updated the official paper solution for candidates' help. According to the updates, Gujarat Police Constable Exam Notification 2021 has been officially released on 6th January Exam on the official website - www.lrbgujarat2018.in. The Gujarat Police Constable exam has been conducted on  6th January 2019 via offline mode. Candidates, who have appeared in the GUJ Police Constable 2019 exam are able to check the Guj Police Constable Notification 2021 Exam Result now from here. It will help students to know how many questions they have attempted wrong and how many right. Applicants are advised to read the mentioned details to know all updates regarding the Gujarat Police Constable Notification 2021

LRB Gujarat Police Constable PET-PST Call Letter 2021

LRD Police Constable 2021 Gujarat Police Exam Date 2022


Organized by: Gujarat Police Department

Exam Name: LRD Police Constable

Number of Vacancies:  10459 Post 

Name of Post: Gujarat Police Constable

નોંધઃ
:: તા.૨૭.૦૪.૨૦૨૨ ::

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની Answer Key સામે વાંધા રજુ કરવા બાબત

લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની Final Answer Key

લોકરક્ષક કેડરની તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની જવાબ ચાવી તા.૧૨.૦૪.૨૦૨૨ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ અને તા.૧૪.૦૪.૨૦૨૨ ક.૦૯.૦૦ સુધી જવાબ ચાવી સામે ઓનલાઇન વાંધા મંગાવવામાં આવેલ. મળેલ ઓનલાઇન વાંધાઓ અંગે ચકાસણી બાદ પ્રશ્ન નંબર ૮ અને પ્રશ્ન નંબર ૯૩ રદ્દ કરવામાં આવેલ છે અને પ્રશ્ન નંબર ૧૯ અને પ્રશ્ન નંબર ૨૫ ના જવાબમાં ફેરફાર કરવામાં આવેલ છે. આખરી જવાબ ચાવી નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.

કુલ-૧૦૦ પ્રશ્નો પૈકી પ્રશ્ન નંબર ૮ અને ૯૩ રદ્દ કરવામાં આવેલ હોવાથી હવે કુલ-૯૮ પ્રશ્નના આપેલ જવાબો ધ્યાને લેવામાં આવશે એટલે કે, હવે કુલ-૯૮ પ્રશ્નો અને ૧૦૦ ગુણ રહેશે. દરેક સાચા જવાબ માટે ૧.૦૨ ગુણ મળવાપાત્ર રહેશે.




પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

જે ઉમેદવારોએ એક કરતાં વઘુ અરજીઓ કરેલ છે, તે ઉમેદવારની છેલ્લી અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો....

જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ નિયત સમયમાં ફી ભરેલ નથી, તેવા ઉમેદવારોની અરજી ૫ણ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો....

જો ઉમેદવારને કોઇ૫ણ કારણોસર કોલ લેટર ઇશ્યૂ થયેલ ન હોય તો લોકરક્ષક ભરતી બોર્ડના નીચેના સરનામે સં૫ર્ક કરવા જણાવવામાં આવે છે. લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭.

Exam Date: Update Soon

Eligibility Criteria of Gujarat Police Bharti:12th Passed or equivalent

Gujarat Police Bharti Age limit: 18 to 34 years

Gujarat Police Bharti Application Fee: Candidates have to pay of Rs.100/- + Rs.5.90/- Bank charges or Rs. 12/- Postal Charges only for General Category candidates through challan at the post office.

LRD Police Constable 2021 -Gujarat Police Recruitment 2021 10459 Post Apply Online, Exam Pattern, Weightage, Syllabus, Process, Eligibility


Gujarat Police Bharti Selection Process

Final Selection will be based on written exam, Physical fitness & PET

Gujarat Police Constable / Lok Rakshak Physical fitness:

For Male candidates

  • Height: 165 Cm (General)
  • Height: 162 Cm (Other than General)
  • Weight: 50 Kg
  • Chest: 79 to 84 Cm

For Female candidates

  • Height: 155 Cm (General)
  • Height: 150 Cm (Other than General)
  • Weight: 40 Kg

Following candidates will be considered as physically unfit for this recruitment

  • Knock Knee
  • Pigeon Chest
  • Squint Eye
  • Flat Feet
  • Varicose Veins
  • Hammer Toes
  • Fractured Limb
  • Decayed Teeth
  • Communicable Skin Disease

Gujarat Constable Written Examination for Police Constable:


  • Contain only 1 question paper
  • Total marks: 100
  • Total number of questions: 100
  • Time: 01 Hour
  • Negative marking for each wrong answer: 0.25
  • Medium of exam: Gujarati

Gujarat Police Constable Syllabus for written exam:

  • General Knowledge
  • Current Affairs
  • Computer Knowledge
  • Psychology
  • History
  • Geography
  • Social Studies
  • General Mental Ability
  • General Science
  • Constitution of India (Primary level)
  • Criminal Procedure Code (CRPC), 1973 (Primary level)
  • Indian Penal Code, 1860 (Primary level)
  • Indian Evidence Act, 1872 (Primary level)
Note: Minimum 40% marks required in written exam to appear in Physical test of Police Constable post.

Constable / Lok Rakshak Physical Efficiency Test:

  • Male: 5000 Meter Race within 25 minutes
  • Female: 1600 Meter Race within 9 minutes and 30 seconds
  • Ex-Service Man: 2400 Meter Race within 12 Minutes and 30 seconds

LRD Police Constable 2021 Important Links:

Gujarat Police Notification Pdf: Download



How to Apply Gujarat Police Bharti -LRD Police Constable 2021


Interested and Eligible Candidates can apply online by the below-mentioned link.

Important Dates Gujarat Police Bharti

  • Advertisement No.: LRB/202122/2
  • Application start from 23/10/2021 
  • Last date for application: 09/11/2021


Result 2021 provides information about Gujarat Police Constable Cutt Of Marks 2021lrbgujarat2018.in and competitive exam materials in Gujarat Police Answer Key 2018 and India. From here you can get different jobs. Such as Gujarat Police Constable 2021 Cutt Of Marks 2021, engineer jobs, diploma candidate jobs, Gujarat Police Constable 2021 www.lrbgujarat2018.in, low job and various other jobs. Our site is famous for the preparation of competitive exams. We provide complete examination material for examinations conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination and other Gujarat Levels. Visit EDUMATERIAL every day for the latest offers of various brands and other technology updates. Click Here Current Affairs



LRD Police Constable 2021 10459 Posts Details: Gujarat Home Guard Vacancy 2021, Gujarat LRD Police Constable Khali Jagya List 2021, Gujarat LRD Police Constable 2021 New Application Form, Latest Career Gujarat Home Guard Jobs Vacancies. Gujarat LRD Police Constable 2021 Latest Bharti News Today, Gujarat LRD Police Constable Vacancy 2021 Notification PDF, Gujarat Police Jobs Location Search, Gujarat Police Recruitment 2021 Exam Syllabus, Gujarat Police Recruitment Apply Online Web Portal. Gujarat Police recruitment notification. Gujarat Home Guard Department Government Vacancy, Gujarat Police Bharti 2021, Gujarat Police Recruitment Opening Notification, Gujarat Police Recruitment Bharti Recruitment 2021 Notice, Gujarat Police Recruitment Latest Post Employment News, Gujarat Police Recruitment Rojgar Employment.