Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

ICC T20 World Cup 2021 Team India Squad is Out:: T20 World Cup

BM web
0
The Squad is Out!  What do you make of #TeamIndia for ICC Men's T20 World Cup

The International Cricket Council (ICC) on Tuesday announced the schedule for the 2021 T20 World Cup which is being hosted by the Board of Control for Cricket in India (BCCI) in Oman and UAE. The ICC event will run from 17 October to 14 November.

The tournament will begin with Oman taking on Papua New Guinea in Round 1 of the World Cup on 17 October. The Super 12 stage will begin on 23 October with Australia facing South Africa. India will begin their campaign, against Pakistan, in the Super 12 stage on 24 October.

આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)  તરફથી ટી-20 વિશ્વકપ મુલાબલા માટે શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.  ICC પુરુષ ટી-20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન (Oman) અને યૂએઈ (UAE)માં રમાશે.  

ICC T20 World Cup 2021 schedule announced:: India to face Pakistan on 24 October

ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે. આયરલેન્ડ, નેધલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા 17 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડ રમવામાં આવશે.


સુપર 12ના ગ્રુપ-1માં વેસ્ટઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર અપ ટીમ હશે. જ્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન ઉપરાંત પ્રથમ રાઉન્ડની ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એની રનર અપ ટીમ હશે.


સુપર 12ના ગ્રુપ-1માં વેસ્ટઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર અપ ટીમ હશે. જ્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન ઉપરાંત પ્રથમ રાઉન્ડની ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એની રનર અપ ટીમ હશે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ

રાઉન્ડ-1

ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા

ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન

(Top two teams from each group advance to Super 12s)

સુપર 12

ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2

ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2


ભારતની મેચ:

24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન

31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ

3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન

5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1

8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2

નૉકઆઉટ તબક્કો:

10 નવેમ્બર: સેમીફાઇનલ 1

11 નવેમ્બર: સેમીફાઇનલ 2

14 નવેમ્બર: ફાઇનલ

ઈશા ગુહા, ડેરેન સામી અને દિનેશ કાર્તિક આજે એટલે કે મંગળવારે T20WorldCup.com અને આઈસીસી ક્રિકેટ એપ પર મેગા ડિજિટલ શૉમાં સામેલ થયા છે. ત્રણેય સિતારા ટી-20 વિશ્વ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. દિનેશ કાર્તિક 2007માં ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો હતો. ઈશા ગુહા 2009માં ઇંગ્લેન્ડ અને ડેરેન સામી 2012 અને 2016માં વેસ્ટઇન્ડિઝ સાથે વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે.  ગત મહિના ICCએ આ ટૂર્નામેન્ટ માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ વર્ષે ઓમાન અને યૂએઈમાં આયોજીત કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ઉતરશે.

T-20 વર્લ્ડ કપની 'કોહલી એન્ડ કંપની':મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર રહેશે, જાણો કયા-કયા ખેલાડી સાથે 'વિરાટ સેના' વિશ્વ વિજેતા બનવા મેદાનમાં ઉતરશે

યુઝવેન્દ્ર ચહલની પસંદગી કરવામાં આવી નથી, અશ્વિનની પસંદગી કરવામાં આવી છે

ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે 'એલ ક્લાસિકો' 24 ઓકટોબરે દુબઈમાં સાંજે 7:30 વાગ્યે

            આગામી T-20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની ઈન્ડિયન ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. T-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ઓમાન અને UAEમાં રમાશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન ટીમના મેન્ટર તરીકે જોડાશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને આ ટૂર્નામેન્ટને જીતવાની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે. તેવામાં બુધવારે સિલેક્શન કમિટિએ ઈન્ડિયન ટીમની જાહેરાત કરી દીધી છે.


ઈન્ડિયન ટીમના ખેલાડીઓની 'વિરાટ' સેના

બેટ્સમેન- વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ

પેસ અટેક - જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

ઓલરાઉન્ડર- હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા

સ્પિન અટેક - રાહુલ ચાહર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી

વિકેટ કીપર - લોકેશ રાહુલ, રિષભ પંત, ઇશાન કિશન

સ્ટેન્ડ બાય- શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર

Indian Cricket Team World cup 2021


આ આયોજન પહેલા ભારતમાં થવાનું હતું. જોકે, થોડા મહિલા પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021માં થયેલા વિલંબને પગલે સ્થળ બદલવાની ફરજ પડી હતી. જોકે, હાલ ભારતમાં કોવિડની સ્થિતિ ખૂબ નિયંત્રણમાં છે. જોકે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા જતાવવામાં આવી છે. ટી-20 વિશ્વ કપ આ જ સમયે આવવાનો છે. આથી ભારતમાં યજમાનનો નિર્ણય ખૂબ જોખમભર્યો માનવામાં આવ્યો હતો.

ICC T20 World Cup 2021 schedule

ICC T20 World Cup 2021 schedule

ICC T20 World Cup 2021 schedule




Complete schedule:

Round 1

17 Oct: Oman v Papua New Guinea, Muscat; Bangladesh v Scotland, Muscat

18 Oct: Ireland v Netherlands, Abu Dhabi; Sri Lanka v Namibia, Abu Dhabi

19 Oct: Scotland v PNG, Muscat; Oman v Bangladesh, Muscat

20 Oct: Namibia v Netherlands, Abu Dhabi; Sri Lanka v Ireland, Abu Dhabi

21 Oct: Bangladesh v Papua New Guinea, Muscat; Oman v Scotland, Muscat

22 Oct: Namibia v Ireland, Sharjah; Sri Lanka v Netherlands, Sharjah


Super 12s

23 Oct: Australia v South Africa, Abu Dhabi; England v West Indies, Dubai

24 Oct: A1 v B2, Sharjah; India v Pakistan, Dubai

25 Oct: Afghanistan v B1, Sharjah

26 Oct: South Africa v West Indies, Dubai; Pakistan v New Zealand, Sharjah

27 Oct: England v B2, Abu Dhabi; B1 v A2, Abu Dhabi

28 Oct: Australia v A1, Dubai

29 Oct: West Indies v B2, Sharjah; Pakistan v Afghanistan, Dubai

30 Oct: South Africa v A1, Sharjah; Australia v England, Dubai

31 Oct: Afghanistan v A2, Abu Dhabi; India v New Zealand, Dubai

1 Nov: England v A1, Sharjah

2 Nov: South Africa v B2, Abu Dhabi; Pakistan v A2, Abu Dhabi

3 Nov: New Zealand v B1, Dubai; India v Afghanistan, Abu Dhabi

4 Nov: Australia v B2, Dubai; West indies v A1, Abu Dhabi

5 Nov: New Zealand v A2, Sharjah; India v B1, Dubai

6 Nov: Australia v West Indies, Abu Dhabi; England v South Africa, Sharjah

7 Nov: New Zealand v Afghanistan, Abu Dhabi: Pakistan v B1, Sharjah

8 Nov: India v A2, Dubai

Knock-out stage

10 Nov: Semi-final 1 (A1 v B2), Abu Dhabi

11 Nov: Semi-final 2 (B1 v A2), Dubai

14 Nov: Final, Dubai

About the ICC Men’s T20 World Cup 2021


  • The seventh edition of the tournament comprises 16 teams and is being hosted by India in the United Arab Emirates and Oman
  • The tournament is being played at four venues – Dubai International Stadium, Oman Cricket Academy (Muscat), Sharjah Cricket Stadium, and Zayed Cricket Stadium (Abu Dhabi)
  • Hosts India and nine other top teams in the MRF Tyres ICC Men’s T20I Player Rankings as of 31 December 2018 received direct entries
  • The top eight were placed directly in the Super 12s and the next two – Sri Lanka and Bangladesh - joined six other teams coming through a Qualifier event in the group stage
  • Two teams each from the group stage, consisting of four teams each, will join the eight direct entrants to complete the Super 12s line-up.
  • If Sri Lanka and Bangladesh qualify from the first round, they will retain the seedings of A1 and B1 respectively for the Super 12s
  • The top two teams from each group of the Super 12s will make the knockouts, the matchups being - A1 v B2 and B2 v A1

Post a Comment

0Comments
Post a Comment (0)