Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Rajkot Municipal Corporation (RMC) Clark And Other posts Recruitment 2021

Bhavesh Chothani
0

 Rajkot Municipal Corporation (RMC) Clark Recruitment 2021  Our site (RMC) Rajkot Municipal Corporation (RMC) Clark Recruitment 2021 . Applications are invited for the post of (11) Junior Clerk- 1 Interested candidate will have to download the application form and other details like Age, Qualification, Experience etc. from www.rmc.gov.in and submit the filled application online. more details are given below.

RMC Recruitment for Lineman Posts 2021 @www.rmc.gov.in

  • Advt. No.::- RMC/2021/109
  • કુલ જગ્યાઓ:: 15
  • પોસ્ટનું નામ:: ક્લાર્ક
શૈક્ષણિક લાયકાત: જાહેરાત વાંચી જવી

પગાર: 19,950 પાંચ વર્ષ ફિક્સ, ત્યારબાદ 19,000 થી 63,200


કેવી રીતે અરજી કરવી: ઉમેદવારોએ નીચે આપેલ લિંક પર આરએમસીની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે.


સરનામું: સહાયક મેનેજર, એસ્તા શાખા, રૂમ નંબર 1, બીજો માળ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઢેબરભાઇ રોડ, રાજકોટ - 360001


નોકરીની સૂચના અને તારીખ:

સુચનાઓ: -
RMC કોન્ટેક નંબર :- (0281) 2221607 / Email : recruitment@rmc.gov.in

ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.

  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-

  • પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
  • રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
  • ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
  • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.

Rajkot Municipal Corporation (RMC) Clark And Other posts Recruitment 2022



અરજી કરવાની છેલ્લી તારીખ: 26/10/2021

RMC ટ્રેડ એપ્રેન્ટિસ જોબ્સ નોટિફિકેશન 2021

અરજીફોમ અને જાહેરાત માટે અહીં કરો




Graduate Apprentice Jobs in Rajkot 2021: Apply for current active Graduate Apprentice vacancies for both fresher and experienced candidates in Rajkot. Discover all current Graduate Apprentice Job openings for your qualification and find the active openings of Graduate Apprentice Jobs 2021 in your Location (Rajkot).

Post a Comment

0Comments
Post a Comment (0)