Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

PM YASASVI Scheme 2022- PM યશસ્વી યોજના 2022 - YET 2022

BM web
0

PM YASASVI Scheme 2022- PM યશસ્વી યોજના 2022 - YET 2022 | PM YASASVI(PM યશસ્વી યોજના) Entrance Test Application Form | Young Achievers Scholarship Online Registration at yet.nta.ac.in | PM PM યશસ્વી યોજના | The NTA has started the application procedure for the scholarship entrance examination for 2022. All qualified applicants are encouraged to register for the scholarship program on the NTA’s website by August 26, 2022. The Prime Minister’s Scholarship Award Program for Young Achievers in India YASASVI is a scholarship program created by the Ministry of Social Justice and Empowerment of the Government of India for eligible students. In this article, we will learn about the PM YASASVI Scheme 2022, including its aims, advantages, and other pertinent information.

PM YASASVI Scheme 2022- PM યશસ્વી યોજના 2022 - YET 2022

PM YASASVI Scheme 2022 – What is PM YASASVI Scheme?

“PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India for OBCs and others (PM –YASASVI)” is an umbrella scheme to provide financial assistance to students belonging to OBC, EBC, and DNT/NT/SNT categories. Students with family annual incomes of less than Rs 2.5 lakhs can apply for the scholarship.

The scholarship scheme is available only for Indian students and is awarded

by the particular state/union territory to which the applicant belongs, i.e, where she/he is domiciled.

The scholarship is awarded at two levels: 

  • For candidates who are in Class 9
  • For candidates who are in Class 11

Under this scheme, Rs 75,000 per year is granted to Class 9 students, and an amount of Rs 1,25,000 per year is provided to Class 11 students.

PM Yashasvi Yojana : આ યોજના લાખો વિદ્યાર્થીઓના ઘડતર માટે ખુબ જ જરુરી : CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM યશસ્વી (PM Yashasvi Yojana) યોજનાનું લોન્ચિંગ કર્યું છે. મુખ્યપ્રધાન પટેલે જણાવ્યું હતું કે, તમામ વર્ગના બાળકો-વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય યોજનાનો લાભ અંડર વન અમ્બ્રેલા આપવાની પહેલ વડાપ્રધાને કરી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન વીરેન્દ્ર કુમાર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના: તારીખો, પાત્રતા, અરજી પ્રક્રિયા, પસંદગી માપદંડ

PM યશસ્વી યોજના 2022 : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા PM યશસ્વી યોજના હેઠળ વર્ષ 2022-23ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. PM યશસ્વી યોજના 78 શહેરોમાં 11 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે જેનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થશે.

PM યશસ્વી યોજના 2022

પોસ્ટ ટાઈટલ: PM YASASVI Scheme 2022- PM યશસ્વી યોજના 2022

પોસ્ટ નામ: PM યશસ્વી સ્કોલરશીપ યોજના

પોસ્ટ પ્રકાર: Govt.Yojana

વિભાગ: સામાજિક ન્યાય અને અધિકારીતા

પરીક્ષા તારીખ: 11-09-2022 (રવિવાર)

સત્તાવાર વેબ સાઈટ: https://socialjustice.gov.in, https://www.nta.ac.in, https://yet.nta.ac.in

અરજી પ્રકાર: ઓનલાઈન

પરીક્ષા પ્રકાર: કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT)

પરીક્ષા સમય: 02 : 00 PM થી 05 : 00 PM

પરીક્ષાનો સમયગાળો: 3 કલાક

PM YASASVI  કેટલી સહાય મળવાપાત્ર

ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.

PM યશસ્વી સ્કોલરશીપ યોજના માટે પાત્રતા -PM Yashasvi Scolarship Scheme Eligibility Criteria

  • અરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
  • અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
  • વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
  • ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે.

PM YASASVI યોજના આવક મર્યાદા

આ યોજના માટે માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.

PM યશસ્વી યોજના 2022 પરીક્ષા તારીખ

PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.

PM યશસ્વી યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

  • અભ્યાસનું સર્ટીફીકેટ
  • આધારકાર્ડ
  • બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • ઈ-મેઈલ એડ્રેસ

PM યશસ્વી યોજના અરજી કઈ રીતે કરશો?

  • NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
  • PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
  • માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
  • ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો

PM Yashasvi Scolarship Apply Online

  • Open the official website of NTA @ www.yet.nta.ac.in
  • Click on the Advertisement section
  • Now search for the PM YASASVI Scholarship Online From link and click on it
  • It will redirect to a new page
  • Check the details and Click on apply online
  • Now fill in the details and click on submit
  • Complete the application fee process and finish your registration
  • Finally, take a printout of your registration for future use.

PM યશસ્વી યોજના પરીક્ષા પદ્ધતિ - NTA YET Exam Pattern 2022

  • MCQ પ્રકારના પ્રશ્ન.
  • સાચા જવાબના માર્ક્સ મળે છે.
  • નેગેટીવ માર્ક્સ નહી ગણાઈ
  • પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે
PM યશસ્વી યોજના પરીક્ષા પદ્ધતિ


PM યશસ્વી યોજના ઉપયોગી તારીખો

  • ફોર્મ ભરવાના શરુ તારીખ: 27-07-2022
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26-08-2022 (05:00 PM)
  • એડમિટ કાર્ડ (કોલ લેટર) જાહેર તારીખ: 05-09-2022
  • PM યશસ્વી યોજના પરીક્ષા તારીખ: 11-09-2022

PM યશસ્વી યોજના 2022 ઓફિશિયલ નોટીફીકેશન:  અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના 2022 અરજી કરવા માટે: અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના 2022 હોમ પેજ પર જાઓ: અહીં ક્લિક કરો

PM યશસ્વી યોજના પૂરું નામ?

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI)

PM યશસ્વી યોજના કેટલી સહાય મળવાપાત્ર?

ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 પરીક્ષા તારીખ કઈ છે

PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.

PM યશસ્વી યોજનાનો લાભ કોને મળશે?

અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થશે

PM Yashasvi Scholarship Scheme:  क्या आप भी  अपनी 9वीं कक्षा से लेकर 11वीं कक्षा की पढाई Top Class Schools से करना चाहते है तो हमारा यह आर्टिकल आपके लिए है जिसमे हम आपको विस्तार से PM Yashasvi Scholarship Scheme(PM યશસ્વી યોજના 2022)  के बारे मे बतायेगे।

Post a Comment

0Comments
Post a Comment (0)