SSC & HSC Exam 2021 Cancle - ધો.10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, માર્કશીટ અંગે આજે કે આવતીકાલે નિર્ણય લેવાશે

SSC Exam Cancelled By Gujarat Government Our site Std 10 Mark sheet 2021 provides information about all types of new jobs, academic news and competitive exam materials in Gujarat and India. From here you can get different jobs. Such as graduate jobs, engineer jobs, diploma candidate jobs, MBA jobs, low job and various other jobs. Our site is famous for the preparation of competitive exams. We provide complete examination material for examination conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination and other Gujarat Levels. Visit Gkexam every day for the latest offers of various brands and other technology updates.  


કોરોના પ્રકોપને કારણે રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે માર્કશીટને લઈને હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હાલ મુંઝવણમાં છે કે સરકાર કઈ મુલ્યાંકન પદ્ધતિને આધારે માર્કશીટ આપશે. ત્યારે ધો.10ની માર્કશીટ અંગે આજે અથવા આવતીકાલે નિર્ણય લેવાઈ શકે છે તેવી ચર્ચા છે.


આજે અથવા આવતીકાલે પરિણામ કેવી રીતે તૈયાર કરવું તેની માર્ગદર્શિકા જાહેર થશે. આ ઉપરાંત માર્કશીટ માટે CBSEની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે. અને એકમ કસોટીના પરિણામ આધારે માર્કશીટ બનાવી શકે છે તેવી પણ ચર્ચા છે. જો કે આ માટે કમિટીએ માર્કશીટ માટેની ભલામણો સરકારને મોકલી દીધી છે. અને હવે સૌ કોઈની નજર સરકારની જાહેરાત પર છે.


ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરિણામ ક્યાં આધારે તૈયાર કરવા તે માટે 12 લોકોની કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમા 2થી 3 જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના 2 સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં વર્ષ 2001માં કચ્છ વિસ્તારમાં આવેલા ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પ્રમોશન અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.


ધોરણ ૧૦ ની માર્કેશીટ કેવી બનશે તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર આજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરશે. પરીક્ષા રદ કર્યા બાદ પરિણામ કેવી રીતે તૈયાર કરવુ તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. જે મુજબ સર્ટિફિકેટ બનશે. ધોરણ ૧૦ ની માર્કેશીટ માટે CBSE ની સંપૂર્ણ ગાઈડલાઈન પાલન નહિ કરાય. પરિણામ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ અને શાળાઓએ લીધેલ એકમ કસોટીને પણ આધાર બનાવાઈ શકાય છે. આ માટે કમિટિ દ્વારા માર્કશીટ તૈયાર કરવાની ભલામણો સરકારને મોકલી અપાઈ છે

Std 10 Parinam Patrak



રાજકોટ ભરાડ સ્કૂલના સંચાલક અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડનો પણ ધોરણ 10ની પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જતીન ભરાડે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરિણામ ક્યાં આધારે તૈયાર કરવા તે માટે 12 લોકોની કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમા 2થી 3 જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના 2 સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહમાં વિદ્યાર્થીઓને પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે.


એકમ કસોટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ ફોર્મ્યુલાના આધારે પરિણામ તૈયાર કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છેલ્લા 3 વર્ષના પરિણામની સરેરાશ કાઢી પરિણામ આપવું. બીજી ફોર્મ્યુલા એ કે એકમ કસોટી મુજબ પરિણામ આપવું કે કેમ એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ધોરણ 9માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને એકમ કસોટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. માટે પરિણામ કયા આધારે તૈયાર કરવા તે અંગે ચોક્કસ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.


તમામ ફિલ્ડમાં બેઠક વધારવી પડે તે વાત ખૂબ જ આવશ્યક

ધોરણ 12માં પણ ગઇકાલે 6 લાખ 93 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતા જણાવ્યું હતું કે, ધોરણ 10 બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પણ પરિણામ અંગે નિર્ણય કરવામાં આવશે. જોકે પરિણામ બાદ પણ પ્રવેશ માટે મુશ્કેલી ચોક્કસ સર્જાય તેવી પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. જેમાં તમામ ફિલ્ડમાં બેઠક વધારવી પડે તે વાત ખૂબ જ આવશ્યક છે. જેમાં સૌથી વધુ આવશ્યકતા મેડિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં જોવા મળી રહી છે.

પરીણામ પત્રક બાબતે પરિપત્ર વાંચવા અહીં ક્લીક કરો

પરિણામ પત્રક એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો

ફાઈલ પાસવર્ડ :- GSEB2021

કચ્છ ભૂકંપ વખતે માસ પ્રમોશન અપાયું હતું

વર્ષ 2001 માં કચ્છ ભૂકંપ સમયે કચ્છ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. જોકે, એ સમયે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની 2 માસ પછી પરીક્ષા લેવામાં આવી હતી.


SSC & HSC Exam 2021 Cancle


Common knowledge useful for various competitive exams in Gujarat, English grammar, Gujarati grammar, Gujarati literature, mathematics, science and more. Stay connected to Gkexam for complete preparation of competitive exams. We upload various circulars about the primary education department at www.gkexam.in blog. All the circulars of the district and the Directorate of Gandhinagar Gandhinagar All circulars of primary, secondary and higher secondary department We also upload various job updates from various government and non-government sectors across India.

SSC & HSC Exam 2021 Cancle



This blog is available on a daily basis in primary school circular, educational news, breaking news, all goverments and private jobs, new techno tips, insurance, loans, new mobile tips and all competitive exams, most certified model paper, old paper, IMP literature and most of the GPSC Exam Content ... like TET, TAT, HTAT, Police Constable Recruitment, GSSSB Clark, Talati and other exams. Visit Gkexam every day for the latest offers of various brands and other technology updates. Click Here For Study Materials

SSC & HSC Exam Time Table

SSC & HSC Exam May-2021 Time Table 

GSHSEB SSC and HSC exam Time Table 2021 released by the Gujarat Secondary and Higher Secondary Education Board.

STD 10th & 12th New Paper Style Here

SSC Exam Time Table 2021

Gujarat Secondary and Higher Secondary Education Board has announced the time table of the SSC examination.

SSC Exam Time Table

The time table of the SSC board examination to be held in the year 2020-21 has been announced by the Gujarat Board of Secondary and Higher Secondary Education.
SSC Exam Date 2021
SSC Exam Date 2020-21

HSC Exam Time Table 2021

Gujarat Secondary and Higher Secondary Education Board has announced the time table of the HSC examination.

HSC Exam Time Table

The time table of the HSC board examination to be held in the year 2020-21 has been announced by the Gujarat Board of Secondary and Higher Secondary Education.

HSC Exam Date 2021. HSC Exam Date 2020-21 SSC HSC Exam Time Table Gujarat. SSC Exam Date 2021 Time Table Gujarat. HSC Exam Date 2021 Time Table Gujarat.

You may like these posts